Gold Price Today : સોનામાં રોકાણનો હાલ શ્રેષ્ઠ સમય , જાણો આજના લેટેસ્ટ ભાવ

બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.

Gold Price Today : સોનામાં રોકાણનો હાલ શ્રેષ્ઠ સમય , જાણો આજના લેટેસ્ટ ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 12:06 PM

Gold Price Today : ભારતીયોમાં રોકાણ માટે સોનું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. એક અનુમાન મુજબ લગ્નના બજેટનો મોટો હિસ્સો સોનાના દાગીના પાછળ ખર્ચવામાં આવે છે ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. સોનું ફક્ત કિંમતી જ નહીં પરંતુ ભારતના લોકો માટે એક શુભ ધાતુ છે. સોનું હાલમાં રેકોર્ડ લેવલથી 10,000 રૂપિયા સસ્તું છે અને સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

લાંબા સમય સુધી નહીં રહે નીચા ભાવ કોમોડિટીના નિષ્ણાતોના મતે જુલાઈ પછી સોનું મોંઘું થશે તેથી તમને રોકાણની દ્રષ્ટિએ સારું વળતર મળશે. નિષ્ણાતો કહે છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો એ હંગામી છે જેને તક તરીકે જોવું જોઈએ. બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે તેવું અનુમાન છે.

સોનાએ 28 ટકા વળતર આપ્યું હતું જો આપણે સોનાના રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા વળતર આપ્યું છે.જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો સોનું હજી પણ રોકાણ માટે ખૂબ સલામત અને સારો વિકલ્પ છે, જે સારું વળતર આપે છે. નિષ્ણાંતોના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે તેથી તમારા માટે આ રોકાણની સારી તક છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  47040.00   +201.00 (0.43%)– બપોરે 12.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     48650 RAJKOT 999               48675 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48470 MUMBAI                  46730 DELHI                      49890 KOLKATA                48790 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48000 HYDRABAD          48000 PUNE                      46790 JAYPUR                 48890 PATNA                    46730 NAGPUR                46730 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43047 AMERICA          42408 AUSTRALIA      42398 CHINA               42427 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">