Gold Price Today : દિવાળી સુધી સોનાનું રોકાણ આપી શકે છે સારું રિટર્ન, જાણો શું છે આજે 1 તોલા સોનાના ભાવ

વિધ દેશોના ડેટા દર્શાવે છે કે ફિઝિકલ ગોલ્ડની માંગ વધી છે. ચાંદીની ઔદ્યોગિક માંગ વધી રહી છે. બીજી બાજુ ચીનમાં વીજળીની કટોકટીના કારણે પુરવઠા અંગે પણ ચિંતા છે. આ તમામ પરિબળો સોના અને ચાંદી માટે સકારાત્મક છે.

Gold Price Today : દિવાળી સુધી સોનાનું રોકાણ આપી શકે છે સારું રિટર્ન, જાણો શું છે આજે 1 તોલા સોનાના ભાવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 10:36 AM

Gold Price Today : ઓક્ટોબર મહિનામાં સેફ હેવન નામના એસેટ ક્લાસ ગોલ્ડમાં રિકવરી જોવા મળી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં સોનું પ્રતિ 10 ગ્રામ 46 હજારથી નીચે ગયું હતું, જે હાલમાં MCX પર 47હજાર રૂપિયાને પાર વેપાર કરી રહ્યું છે. ક્રૂડના વધતા ભાવ, ફુગાવો, ભૌતિક માંગ, વીજળીની કટોકટીમાંથી પુરવઠાની ચિંતા અને ઇક્વિટી માર્કેટનું ઊંચુંમૂલ્ય સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં સોનાને ટેકો આપતા ઘણા પરિબળો છે. તેથી દિવાળી પહેલા, હવે સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. જો આમાં થોડો ઘટાડો થાય તો ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે પ્રવેશ લઈ શકાય છે.

સોનામાં રિકવરીનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતો સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ સતત 83 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. એજન્સીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ક્રૂડની વધતી કિંમતોએ મોંઘવારીમાં વધાર્યો કર્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં સુધારો થયો છે. બીજી બાજુ જ્યારે વૈશ્વિક ઇક્વિટીની વાત આવે છે ત્યારે બજારોનું મૂલ્યાંકન વધારે છે. વધુ સુધારાની આશંકા છે. વિવિધ દેશોના ડેટા દર્શાવે છે કે ફિઝિકલ ગોલ્ડની માંગ વધી છે. ચાંદીની ઔદ્યોગિક માંગ વધી રહી છે. બીજી બાજુ ચીનમાં વીજળીની કટોકટીના કારણે પુરવઠા અંગે પણ ચિંતા છે. આ તમામ પરિબળો સોના અને ચાંદી માટે સકારાત્મક છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47294.00  +81.00 (0.17%) –  10:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48845 RAJKOT 999                   48893 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48690 MUMBAI                  48070 DELHI                      50540 KOLKATA                49430 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48200 HYDRABAD          48200 PUNE                      48690 JAYPUR                 48600 PATNA                  48690 NAGPUR               48070 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43549 AMERICA          43098 AUSTRALIA     43116 CHINA               43085 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો :  Stock Update : પ્રારંભિક કારોબારમાં બજારની રેકોર્ડ તેજી વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? કરો એક નજર 

આ પણ વાંચો : Share Market: શેરબજારમાં તેજીનો દોર યથાવત, Sensex 62000 તરફ વધ્યો તો Nifty 18500ને પાર પહોંચ્યો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">