Global Market : ભારતીય શેરબજાર માટે તોફાની તેજીના સંકેત, GIFT NIFTY 19400 નજીક પહોંચ્યો

Global Market : આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલેકે સોમવારે શેરબજાર(Share Market)માં તોફાની તેજી જોવા મળી શકે છે. કારણ કે ગિફ્ટ નિફ્ટી(GIFT NIFTY ) લીલા નિશાનમાં ખુલ્યો છે જે 19300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટી(GIFT CITY ) પહેલા SGX Nity તરીકે ઓળખાતું હતું.

Global Market : ભારતીય શેરબજાર માટે તોફાની તેજીના સંકેત, GIFT NIFTY 19400 નજીક પહોંચ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:19 AM

Global Market : આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલેકે સોમવારે શેરબજાર(Share Market)માં તોફાની તેજી જોવા મળી શકે છે. કારણ કે ગિફ્ટ નિફ્ટી(GIFT NIFTY ) લીલા નિશાનમાં ખુલ્યો છે જે 19300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટી(GIFT CITY ) પહેલા SGX Nity તરીકે ઓળખાતું હતું. એશિયન બજારોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 1.5% ઉપર છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ 1.25 ટકા વધ્યો હતો. આ પહેલા શુક્રવારે પણ યુએસ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજારો પણ 30મી જુલાઈના રોજ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 803 પોઈન્ટ વધીને 64,718 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 217 પોઈન્ટના ઉછાળા સાથે 19,189 પર પહોંચ્યો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 03-07-2023 , સવારે 07.00 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 34,407.60 34,467.35 34,269.92 285.18 0.84%
S&P 500 4,450.38 4,458.48 4,422.44 53.94 1.23%
Nasdaq 13,787.92 13,816.67 13,716.16 196.59 1.45%
Small Cap 2000 1,888.73 1,898.40 1,887.55 7.14 0.38%
S&P 500 VIX 13.59 13.59 12.96 0 0.00%
S&P/TSX 20,155.29 20,178.81 19,973.37 242.12 1.22%
Bovespa 118,087.00 119,447.00 118,087.00 -296 -0.25%
S&P/BMV IPC 53,526.10 53,778.99 53,344.77 -59.12 -0.11%
DAX 16,147.90 16,176.55 15,978.90 201.18 1.26%
FTSE 100 7,531.53 7,551.59 7,471.69 59.84 0.80%
CAC 40 7,400.06 7,419.36 7,337.28 87.33 1.19%
Euro Stoxx 50 4,399.09 4,409.50 4,346.40 44.4 1.02%
AEX 773.94 775.96 765.72 5 0.65%
IBEX 35 9,593.00 9,642.30 9,534.60 82.4 0.87%
FTSE MIB 28,230.83 28,312.24 28,048.43 302.39 1.08%
SMI 11,280.29 11,309.04 11,203.26 109.78 0.98%
PSI 5,920.31 5,950.39 5,912.30 20.78 0.35%
BEL 20 3,543.18 3,551.17 3,501.55 43.72 1.25%
ATX 3,154.91 3,160.41 3,093.68 43.75 1.41%
OMXS30 2,309.90 2,314.18 2,290.61 25.14 1.10%
OMXC25 1,816.74 1,824.75 1,799.87 24.6 1.37%
MOEX 2,797.37 2,800.12 2,779.61 0.96 0.03%
RTSI 982.94 1,001.13 979.95 -23.89 -2.37%
WIG20 2,060.38 2,069.97 2,043.90 -1.73 -0.08%
Budapest SE 50,505.73 50,633.55 50,313.18 -110.52 -0.22%
BIST 100 5,759.11 5,766.58 5,692.86 26.25 0.46%
TA 35 1,763.36 1,766.89 1,756.02 14.14 0.81%
Tadawul All Share 11,493.91 11,522.87 11,481.73 34.93 0.30%
Nikkei 225 33,708.50 33,712.50 33,519.50 519.46 1.57%
S&P/ASX 200 7,218.50 7,221.20 7,199.50 15.2 0.21%
DJ New Zealand 333.62 335.34 332.9 -1.44 -0.43%
Shanghai 3,215.59 3,218.27 3,209.16 13.53 0.42%
SZSE Component 11,026.59 11,067.39 10,883.57 0 0.00%
China A50 12,489.45 12,560.80 12,413.83 0 0.00%
DJ Shanghai 449.66 450.03 447.92 1.74 0.39%
Hang Seng 19,144.00 19,159.50 19,034.00 227.57 1.20%
Taiwan Weighted 17,033.41 17,044.64 16,946.71 117.87 0.70%
SET 1,503.10 1,506.19 1,487.74 23.53 1.59%
KOSPI 2,596.76 2,597.78 2,580.49 32.48 1.27%
IDX Composite 6,661.88 6,679.63 6,652.90 0 0.00%
Nifty 50 19,189.05 19,201.70 19,024.60 216.95 1.14%
BSE Sensex 64,718.56 64,768.58 64,068.44 803.14 1.26%
PSEi Composite 6,468.07 6,525.39 6,468.07 -43.42 -0.67%
Karachi 100 41,326.50 41,606.25 41,208.20 -60.07 -0.15%
VN 30 1,123.13 1,127.28 1,121.21 -2.16 -0.19%
CSE All-Share 9,442.95 9,474.84 9,349.64 72.44 0.77%

 SGX NIFTY આજથી GIFT NIFTY તરીકે ઓળખાશે

ભારતમાં વૈશ્વિક વેપારનો યુગ આજથી એટલે કે 3જી જુલાઈથી બદલાઈ ગયો છે. આ દિવસથી SGX નિફ્ટીને GIFT NIFTY તરીકે ફરીથી બ્રાન્ડ કરવામાં આવી છે. આ સાથે અગાઉના લગભગ $7.5 બિલિયનના ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ જે અત્યાર સુધી સિંગાપોરમાં ટ્રેડિંગ કરતા હતા તે ભારતમાં શિફ્ટ થયા છે. GIFT નિફ્ટીની શરૂઆત સાથે સમગ્ર આધારને સિંગાપોર એક્સચેન્જમાંથી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) માં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 6,397.13 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 30 જૂનના રોજ રૂ. 1,197.64 કરોડના શેર ખરીદ્યા હતા, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા દર્શાવે છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

NSE પર F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક

નેશનલ સ્ટોક એક્સચેન્જે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને જુલાઈ 3 માટે તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટના 95 ટકા વટાવી ગયા છે.

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">