GLOBAL MARKET : મિશ્ર સંકેત સાથે DOW JONES 143 અંક તૂટ્યો અને SGX NIFTY 29 અંક વધ્યો

વૈશ્વિક બજાર (GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર નબળાઈ દર્જ કરી બંધ થયા છે. DOW JONES 143 અંક તૂટ્યો છે. એશિયામાં મિશ્રા કારોબાર દેખાઈ રહ્યો છે. SGX NIFTY 29 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET : મિશ્ર સંકેત સાથે DOW JONES 143 અંક તૂટ્યો અને SGX NIFTY 29 અંક વધ્યો
GLOBAL MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 03, 2021 | 9:11 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર નબળાઈ દર્જ કરી બંધ થયા છે. DOW JONES 143 અંક તૂટ્યો છે. એશિયામાં મિશ્રા કારોબાર દેખાઈ રહ્યો છે. SGX NIFTY 29 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો મંગળવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 143.99 અંક એટલે કે 0.46 ટકાની નબળાઈની સાથે 31,391.52 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 230.04 અંક લપસીને 13,358.79 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 31.53 અંક ઘટાડાની સાથે 3,870.29 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 51.54 અંક મજબૂતીની સાથે 29,459.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 29.50 અંક વધારાની સાથે 15,013 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.51 ટકાની મજબૂતી જોવાને મળી રહ્યો છે, જ્યારે હેંગ સેંગ 1.35 ટકાના ઉછાળાની સાથે 29,489.70 ના સ્તર પર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોરિયાઈ બજાર કોસ્પી 0.39 ટકાના વધારાની સાથે 3,055.78 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 47.41 અંકો એટલે કે 0.30 ટકા મજબૂતીની સાથે 15,994.29 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ત્યારે શંઘાઈ કંપોઝિટ 0.72 ટકા વધારાની સાથે 3,534.01 ના સ્તર પર  છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">