ફ્લિપકાર્ટ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં 7.8 ટકા હિસ્સો ખરીદશે, ડીલને રોકાણકારોએ આવકારતા શેર 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં 7.8 ટકા હિસ્સો ખરીદી રહી છે. આ ડીલ 1,500 કરોડ રૂપિયામાં થાય તેમ લાગી રહ્યું છે. સ્ટોક માર્કેટમાં રજૂ કરાયેલી માહિતી અનુસાર ફ્લિપકાર્ટ ABFRLના આ શેરની કિંમત 205 રૂપિયાના આધારે રોકાણ કરશે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો […]

ફ્લિપકાર્ટ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં 7.8 ટકા હિસ્સો ખરીદશે, ડીલને રોકાણકારોએ આવકારતા શેર 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 23, 2020 | 11:07 PM

અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં 7.8 ટકા હિસ્સો ખરીદી રહી છે. આ ડીલ 1,500 કરોડ રૂપિયામાં થાય તેમ લાગી રહ્યું છે. સ્ટોક માર્કેટમાં રજૂ કરાયેલી માહિતી અનુસાર ફ્લિપકાર્ટ ABFRLના આ શેરની કિંમત 205 રૂપિયાના આધારે રોકાણ કરશે.

 Flipcart aditya birla fashion and retail ma 7.8 taka hisso kharidse deal ne rokankaro e aavkarta share 6 mahina ni sarvoch sapati e pohchyo

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલે પેન્ટાલુન્સ, એલન સોલી અને પીટર ઇંગ્લેન્ડ જેવા મોટા બ્રાન્ડ ધરાવે છે. સોદા પછી ABFRLમાં પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રુપનો હિસ્સો 55.13 ટકા થઈ જશે. આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ ડીલ બાબતે કહ્યું હતું કે દેશના એપરલ ઉદ્યોગમાં વૃદ્ધિની મજબૂત સંભાવનાઓ છે. દેશનો એપરલ ઉદ્યોગ આવતા 5 વર્ષમાં 100 અબજનું થઈ શકે છે. આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલે જણાવ્યું હતું કે તે સોદાના ભંડોળથી તેની બેલેન્સશીટ મજબૂત બનાવશે. કંપની આક્રમક રીતે વ્યવસાયને વિસ્તૃત કરવા માંગે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શેરબજારમાં આજે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર બપોરે 1.30 વાગ્યે ABFRLના શેર ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં 11.99 ટકાનો ઉછાળો લઈ 171.80 પર ટ્રેડ કર્યું હતું. આજનો કારોબાર પૂરો થયો, ત્યારે શેર થોડો નીચે ઉતરી 165 રૂપિયા ઉપર બંધ થયો હતો. આજના કારોબારમાં છેલ્લી સ્થિતિ મુજબ શેરમાં 7.49 ટકા લેખે 11.50 રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. આજે છેલ્લા 6 મહિનાનો ઉચ્ચ સ્તર નોંધાયો હતો. કંપનીના શેર છેલ્લા 52 સપ્તાહમાં 281.31 રૂપિયાના ઉપરી સ્તર અને 95.69 રૂપિયાના નીચલી સપાટી સુધી પહોંચ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">