Closing Bell :IT શેરમાં ઘટાડાને કારણે શેરબજાર લાલ નિશાન સાથે બંધ, જાણો કેવા રહ્યા આજના માર્કેટના હાલ

Closing Bell : આઇટી ઇન્ડેક્સ 1.3 ટકા ઘટ્યો હતો જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 0.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ઓટો, મેટલ, પાવર, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.5-1 ટકાના વધારા સાથે બંધ થયા છે. દરમિયાન, BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકાના વધારા સાથે બંધ થયા છે.ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 64.66 પોઈન્ટ અથવા 0.10 ટકાના ઘટાડા સાથે 66,408.39 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 17.35 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 19794.00 ના સ્તર પર બંધ થયો હતો.

Closing Bell :IT શેરમાં ઘટાડાને કારણે શેરબજાર લાલ નિશાન સાથે બંધ, જાણો કેવા રહ્યા આજના માર્કેટના હાલ
શેરખાને Coal Indiaમાં ખરીદીની સલાહ આપી. ટાર્ગેટ 375 રુપિયા આપ્યો છે. આ શેર 1 વર્ષમાં 16 ટકા રિટર્ન આપી શકે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 4:30 PM

Stock Market Closing : 2 દિવસના ઉછાળા બાદ આજે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે. આજે પીએસઈ, મેટલ, ઓટો, એનર્જી શેરોમાં ખરીદારી હતી જ્યારે આઈટી, રિયલ્ટી શેરોમાં દબાણ હતું. જ્યારે બેન્ક, એફએમસીજી, ફાર્મા સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ થયા છે. BPCL, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, NTPC અને પાવર ગ્રીડ કોર્પોરેશન નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, TCS, LTIMindtree અને Infosys નિફ્ટીમાં ટોપ લુઝર હતા.

ક્ષેત્રીય મોરચે, આઇટી ઇન્ડેક્સ 1.3 ટકા ઘટ્યો હતો જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 0.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ઓટો, મેટલ, પાવર, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.5-1 ટકાના વધારા સાથે બંધ થયા છે. દરમિયાન, BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકાના વધારા સાથે બંધ થયા છે.

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 64.66 પોઈન્ટ અથવા 0.10 ટકાના ઘટાડા સાથે 66,408.39 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 17.35 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 19794.00 ના સ્તર પર બંધ થયો હતો.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

આ પણ વાંચો :Operation Ajay: ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો, આજે પહેલી ફ્લાઈટ ભરશે ઉડાન, જાણો ક્યાંથી મળશે માહિતી, કયા હેલ્પલાઈન નંબર પર મળશે મદદ?

સેક્ટરના હાલ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેરના શેરમાં ઉછાળો હતો. જ્યારે IT અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 30 શૅર લાભ સાથે અને 20 ઘટાડા સાથે બંધ થયા હતા.

મોટાભાગના સેક્ટરમાં ખરીદી, IT પર દબાણ

બેન્ક નિફ્ટી 0.18% વધ્યો. આ સાથે ખાનગી બેંકોમાં 0.24% નો વધારો થયો છે. મીડિયા સૌથી વધુ 3.02% વધ્યું. તે જ સમયે, તેલ ક્ષેત્ર 1.11% ના વધારા સાથે બંધ થયું. આઇટી સેક્ટરમાં સૌથી વધુ 1.67%નો ઘટાડો થયો છે. તે જ સમયે, PSU બેંક સેક્ટર 0.09% અને રિયલ્ટી સેક્ટર 0.18% ઘટીને બંધ થયું.

મિડકેપ, સ્મોલકેપમાં ખરીદી

મિડકેપ 0.17% વધ્યો હતો અને તેના 55 શેરમાં ખરીદી હતી. તે જ સમયે, સ્મોલ કેપમાં 0.65%નો વધારો થયો હતો અને તેના 62 શેરોમાં ખરીદી થઈ હતી.

એકંદરે બજાર કેવું હતું?

BSE સેન્સેક્સમાં 2,164 શેરમાં ખરીદારી અને 1,500 શેરમાં વેચવાલી જોવા મળી હતી. 128 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
g clip-path="url(#clip0_868_265)">