Budget 2024 : બજેટ શું હોય છે? જાણો તેની વ્યાખ્યા અને પ્રકાર

Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે બજેટ રજૂ કરશે. જ્યારે પણ આપણે “બજેટ” શબ્દ સાંભળીએ છીએ, ત્યારે તરત જ દર વર્ષે સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ યાદ આવી જાય છે.

Budget 2024 : બજેટ શું હોય છે? જાણો તેની વ્યાખ્યા અને પ્રકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 8:12 AM

Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે બજેટ રજૂ કરશે. જ્યારે પણ આપણે “બજેટ” શબ્દ સાંભળીએ છીએ, ત્યારે તરત જ દર વર્ષે સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ યાદ આવી જાય છે.

બજેટ દ્વારા આપણે એ જાણવાની કોશિશ કરીએ છીએ કે સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કઈ વસ્તુઓ પર ટેક્સ વધારીને તેમના ભાવમાં વધારો કર્યો છે અને કઈ વસ્તુઓ પર સબસિડી અથવા અન્ય કોઈ રીતે કિંમતોમાં થોડો ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપવામાં આવી છે.

પરંતુ શું તમે જાણો છો કે બજેટનો અર્થ શું છે અને તેના કેટલા પ્રકાર છે? આ અહેવાલમાં અમે બજેટની વ્યાખ્યા અને તેના વર્ગીકરણની વિગતો આપી રહ્યા છીએ જે બજેટને લગતી તમારી સમજને વધુ સરળ બનાવશે.

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

બજેટનો અર્થ શું છે?

“બજેટ” શબ્દ અંગ્રેજી શબ્દ “bowgette” પરથી આવ્યો છે. જે ફ્રેન્ચ શબ્દ “bougette” પરથી આવ્યો છે. “બૂગેટ” શબ્દ પણ “બૂજ” પરથી આવ્યો છે જેનો અર્થ ચામડાની થેલી થાય છે.

બજેટ એ ચોક્કસ સમયગાળા માટે સરકારની આવક અને ખર્ચનો હિસાબ છે એટલે કે બજેટમાં જણાવવામાં આવે છે કે સરકાર પાસે નાણાં ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા? બજેટ ભાષણમાં નાણાં પ્રધાન સમગ્ર દેશને જણાવે છે કે તે છેલ્લા, વર્તમાન અને આગામી નાણાકીય વર્ષમાં કયા સ્ત્રોતોમાંથી નાણાં  મળ્યા , મેળવશે અથવા પ્રાપ્ત કરશે અને તે કઈ વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવશે.

સરકાર દર વર્ષે બજેટ કેમ બનાવે છે?

સરકાર દર વર્ષે બજેટ તૈયાર કરીને બે કામ કરે છે…

  • આગામી નાણાકીય વર્ષમાં દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે ઉદ્યોગ, ઉત્પાદન, શિક્ષણ, આરોગ્ય, વાહનવ્યવહાર વગેરેમાં કરવામાં આવનાર વિવિધ પ્રકારના વિકાસ કાર્યો પર કરવામાં આવનાર ખર્ચનો અંદાજ મૂકે છે.
  • આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને પહોંચી વળવા માટે ભંડોળની વ્યવસ્થા કરવા માટેના યોગ્ય પગલાં જેમ કે અમુક વસ્તુઓ પર નવા કર લાદવા અથવા વધારવો અથવા કોઈપણ માલ અથવા સેવાઓ પર પહેલાથી ચૂકવવામાં આવતા કરને ઘટાડવા અથવા દૂર કરવા વગેરેનો સમાવેશ થાય છે.

આવક અને ખર્ચની વિગત બજેટ કહેવાય છે

એટલે કે, સાદા શબ્દોમાં સરકાર નક્કી કરે છે કે તેણે આગામી વર્ષમાં દેશના વિકાસને લગતી પ્રાથમિકતા પર કઇ બાબતોનો ખર્ચ કરવો છે અને તે ખર્ચ માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરવી. આવક અને ખર્ચની આ વિગતનું નામ બજેટ છે અને દરેક બજેટ ચોક્કસ સમયગાળા માટે બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : Budget 2024 : બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફર… જાણો ક્યારે અને કેવા ફેરફાર આવ્યા!

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
g clip-path="url(#clip0_868_265)">