ભારતીય શેરબજારોની સતત ૪ દિવસની તેજનો સિલસિલો તૂટ્યો, સેન્સેક્સ 148 અંક તૂટ્યો નિફટી પોઈન્ટ ફરી 11900 નીચે ધકેલાયો

આજના કારોબારની શરૂઆતથી સતત લાલ નિશાન નીચે કારોબાર કરી રહેલા ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફટી નુકશાન સાથે બંધ થયા હતા. આજનો કારોબાર પૂર્ણ થતા સુધી સેન્સેક્સમાં ૧૪૮ અને નિફટીમાં ૪૧ અંકનો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારી સત્ર દરમ્યાન સેન્સેક્સ 40,309.05 અંક સુધી ગગડ્યો હતો જયારે ૧૨ક પડાવ સુધી પહોંચ્યા બાદ સતત ત્રીજી વખત નિફટી ગગડ્યો […]

ભારતીય શેરબજારોની સતત ૪ દિવસની તેજનો સિલસિલો તૂટ્યો, સેન્સેક્સ 148 અંક તૂટ્યો નિફટી પોઈન્ટ ફરી 11900 નીચે ધકેલાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 22, 2020 | 4:36 PM

આજના કારોબારની શરૂઆતથી સતત લાલ નિશાન નીચે કારોબાર કરી રહેલા ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફટી નુકશાન સાથે બંધ થયા હતા. આજનો કારોબાર પૂર્ણ થતા સુધી સેન્સેક્સમાં ૧૪૮ અને નિફટીમાં ૪૧ અંકનો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારી સત્ર દરમ્યાન સેન્સેક્સ 40,309.05 અંક સુધી ગગડ્યો હતો જયારે ૧૨ક પડાવ સુધી પહોંચ્યા બાદ સતત ત્રીજી વખત નિફટી ગગડ્યો હતો.નિફટીમાં નીચલું સ્તર 11,823.45 નોંધાયું હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બેંચમાર્ક સૂચકાંકોએ સતત ૪ દિવસની તેજનો સિલસિલો તોડ્યો હતો .ફાર્મા, આઇટી અને બેંકિંગ ક્ષેત્રમાં વેચવાલીએ નિફટીને ફરી 11900 ની અંદર ધકેલી દીધું હતું. દિવસના અંતે સેન્સેક્સ 148.82 પોઇન્ટ મુજબ 0.37% ઘટીને 40558.49 પર પહોંચ્યો હતો. નિફ્ટી 41.20 પોઇન્ટ અનુસાર 0.35% ગગડી 11896.50 પર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં 1412 શેર્સએ વૃદ્ધિ નોંધાવી છે, 1188 શેર્સ તૂટ્યા છે અને 159 શેર્સ યથાવત રહ્યા છે. નિફ્ટીમાં ઈન્ડસઇન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, ઇન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને સિપ્લાના શેરમાં ઘટાડો નોંધાયો છે. આજે વૃદ્ધિ મેળવનારાઓમાં ભારતી એરટેલ, ટાટા મોટર્સ, આઇઓસી, એનટીપીસી અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

આજનો કારોબાર બંધ થયો ત્યારે શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર          સૂચકઆંક           ઘટાડો સેન્સેક્સ  40,558.49        −148.82  નિફટી     11,896.45         −41.20 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">