Baba Ramdevની કંપની પતંજલી આયુર્વેદે લોન્ચ કરી કોરોનાની દવા, WHO સર્ટીફાઈડ દવા હોવાનો કંપનીનો દાવો

Baba Ramdevની કંપની પતંજલી આયુર્વેદે કોરોનાની સ્થિતિથી છુટકારો મેળવવા માટે અગાઉ ઈમ્યુનિટી બુસ્ટર દવા લોન્ચ કરી હતી જે બાદ આજે એક નવી દવા લોન્ચ કરી છે કે જેને WHO સર્ટીફાઈટ હોવાનો દાવો પણ બાબા રામદેવ દ્વારા કરવામાં આવ્યો છે.

| Updated on: Feb 19, 2021 | 12:01 PM

Baba Ramdevની કંપની પતંજલી આયુર્વેદે કોરોનાની સ્થિતિથી છુટકારો મેળવવા માટે અગાઉ ઈમ્યુનિટી બુસ્ટર દવા લોન્ચ કરી હતી જે બાદ આજે એક નવી દવા લોન્ચ કરી છે કે જેને WHO સર્ટીફાઈટ હોવાનો દાવો પણ બાબા રામદેવ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે આ દવાનું નામ પણ કોરોનીલ ટેબલેટ જ છે. પતંજલીનું કહેવું છે કે આ દવાથી દુનિયાનાં 158 દેશને કોરોનામાંથી છુટકારો મેળવવામાં રાહત મળશે. દવાનાં લોન્ચીંગ સમયે પ્રધાન હર્ષવર્ધન અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">