Aditya L1 Sun Mission : Aditya L1 ના નિર્માણમાં ગુજરાતમાં યુનિટ ધરાવતી કંપનીનું યોગદાન, LPS Bossard 76000 નટ-બોલ્ટ તૈયાર કર્યા

ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ  લેન્ડિંગ બાદ સૂર્યનો અભ્યાસ કરતા આદિત્ય એલ1(Aditya L1)ની તૈયારી ચાલી રહી છે. Aditya L1 માં ઉપયોગમાં લેવાશે તેવા 106 પ્રકારના 76000 નટ અને બોલ્ટ એલપીએસ બોસાર્ડ કંપની(LPS Bossard Company) દ્વારા બનાવવામાં આવ્યા છે.

Aditya L1 Sun Mission : Aditya L1 ના નિર્માણમાં ગુજરાતમાં યુનિટ ધરાવતી કંપનીનું યોગદાન, LPS Bossard 76000 નટ-બોલ્ટ તૈયાર કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 8:13 AM

ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ  લેન્ડિંગ બાદ સૂર્યનો અભ્યાસ કરતા આદિત્ય એલ1(Aditya L1) ની તૈયારી ચાલી રહી છે. Aditya L1 માં ઉપયોગમાં લેવાશે તેવા 106 પ્રકારના 76000 નટ અને બોલ્ટ એલપીએસ બોસાર્ડ કંપની(LPS Bossard Company) દ્વારા બનાવવામાં આવ્યા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર Aditya L1 ના આ પાર્ટ્સ LPS Bossard માં બન્યા છે. એલપીએસ બોસાર્ડ કંપનીનું એક યુનિટ ગુજરાતમાં પણ  છે.ઈસરોના વૈજ્ઞાનિકોએ 2018 થી 2020 સુધી LPS Bossard ના યુનિટોની 12 વખત મુલાકાત લીધી અને સઘન પરીક્ષણ બાદ 76000 નટ અને બોલ્ટની ડિલિવરી કરવામાં આવી છે.

અવકાશ સંશોધન સંબંધિત કાર્યક્રમોમાં આ કંપનીનું મોટું યોગદાન છે. LPS બોસાર્ડ કંપની દ્વારા ઉત્પાદિત નટ્સ અને બોલ્ટ્સ PSLV C-57 માં ઉપયોગમાં લેવાયા હતા. અગાઉ ચંદ્રયાન 3માં પણ આ જ કંપની દ્વારા બનાવેલા લગભગ 1.5 લાખ નટ અને બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે કંપની ફરી એક ઐતિહાસિક સિદ્ધિનો ભાગ બનવા જઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

ઈસરોને કંપની પર વિશ્વાસ

ભારતીય વૈજ્ઞાનિકો અવકાશમાં એક પછી એક સફળતા સર કરી રહ્યા છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી સૂર્યનો અભ્યાસ કરનાર આદિત્ય એલ-1 લોન્ચ થવાનું છે. આવી સ્થિતિમાં માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોની નજર ભારત પર ટકેલી છે. ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણમાં, જ્યાં રોહતકની એલપીએસ બોસાર્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલા 1.5 લાખ નટ અને બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે જ શ્રેણીમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ફરી એકવાર એલપીએસ બોસાર્ડ કંપની પર વિશ્વાસ કર્યો છે.

વર્ષ 2018 માં ઓર્ડર મળ્યો હતો

એલપીએસ બોસાર્ડ કંપનીના જનરલ મેનેજર મુકેશ સિંહે કહ્યું કે તેમને 2018માં ISRO તરફથી ઓર્ડર મળ્યો હતો. આ પછી, 2020 સુધીમાં, તેણે 106 પ્રકારના 76000 નટ અને બોલ્ટ તૈયાર કર્યા અને તેને ISROને મોકલ્યા. તેમણે કહ્યું કે કંપનીએ ચંદ્રયાન 3 માટે પણ 1.5 લાખ નટ અને બોલ્ટ તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે ઈસરોના વૈજ્ઞાનિકો વ્યાપક પરીક્ષણો પછી તેમના ઓર્ડર પાસ કરે છે. કંપની તમામ પ્રકારના ધોરણોનું ધ્યાન રાખીને નટ અને બોલ્ટ પણ તૈયાર કરે છે.

તેમણે કહ્યું કે આ દેશના ગૌરવ અને સુરક્ષાનો મામલો છે. સાવચેતી રાખવાની આપણી ફરજ છે.આદિત્ય એલ-1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ પહેલું મિશન છે જે સૂર્યનો અભ્યાસ કરશે.આ કંપનીના ગુજરાત સહીત દેશમાં ઘણા રાજ્યમાં યુનિટ આવેલા છે.

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">