મ્યુચ્યુઅલ ફંડમાં એપ્રિલથી 5 નવા નિયમો લાગુ થશે, રોકાણકારો પર પડશે આ મોટી અસર

માર્કેટ રેગ્યુલેટર સેબી મિડકેપ અને સ્મોલકેપમાં જોખમ વધવાનો ખતરો જોઈ રહી છે જેના કારણે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પાસેથી વધુ ડિસ્ક્લોઝર માંગ્યા છે. AMFI-Association of Mutual Funds in India અને Securities and Exchange Board of India - SEBI સતત વાટાઘાટો કરી રહ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડમાં એપ્રિલથી 5 નવા નિયમો લાગુ થશે, રોકાણકારો પર પડશે આ મોટી અસર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 7:20 AM

માર્કેટ રેગ્યુલેટર સેબી મિડકેપ અને સ્મોલકેપમાં જોખમ વધવાનો ખતરો જોઈ રહી છે જેના કારણે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પાસેથી વધુ ડિસ્ક્લોઝર માંગ્યા છે. AMFI-Association of Mutual Funds in India અને Securities and Exchange Board of India – SEBI સતત વાટાઘાટો કરી રહ્યાછે કારણ કે SIP દ્વારા પૈસા સતત આવી રહ્યા રહે છે. નાણાં નો પ્રવાહ મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં વધુ જઈ રહ્યો છે. લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ ખુબ ઘટી રહ્યું છે જેના કારણે જોખમ નજરે પડી રહ્યું છે.

AMFI અને SEBI ઈચ્છે છે કે નાના રોકાણકારોને મોટું નુકસાન ન થાય તે માટે ડિસ્ક્લોઝર નિયમોમાં ફેરફાર કરવા હિતાવ: છે.આ  નિયમો 1 એપ્રિલથી લાગુ કરવા વિચારણા ચાલી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  1. ફંડનું મૂલ્યાંકન શું છે?  જેમ શેરના મૂલ્યાંકનની વાત થાય છે. એ જ રીતે ફંડના મૂલ્યાંકનની પણ વાત થવી જોઈએ. હવે એવી ચર્ચા છે કે પોર્ટફોલિયોની કુલ કિંમત વિશે માહિતી આપવી જોઈએ. જેમકે વધુ PE ધરાવતા શેરમાં કે ઓછા PFવાળા શેરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
  2. લીકવીડિટી  કેટલી છે? જો કોઈ રોકાણકાર પૈસા ઉપાડે છે તો રોકાણકાર કેટલી ઝડપથી અને કેટલા સમય માટે પૈસા ઉપાડી શકે છે. કારણ કે લાર્જ કેપ શેર વેચવાથી તમને તરત જ પૈસા મળે છે. આ શેર્સમાં વોલ્યુમ ઊંચું રહે છે અને લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. તે જ સમયે સ્મોલ અને મિડકેપ શેરોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ઘણા ફંડ હાઉસ આ જોખમનું મૂલ્યાંકન કરે છે પરંતુ સંપૂર્ણ માહિતી તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ હોવી જોઈએ.
  3. સ્મોલ અને મિડકેપ શેરોમાં વોલ્યુમ કેવી રીતે ટ્રેક કરવામાં આવશે? આ માટે એડવાઈઝરી પણ ઈશ્યુ કરવામાં આવશે. તેનું ટ્રેકિંગ દૈનિક ધોરણે કરી શકાય છે. આ તમામ પગલાં લેવાથી રોકાણકારને ખ્યાલ આવશે કે ફંડમાંથી કેટલા પૈસા ઉપાડવામાં આવશે.
  4.  જોખમ કેટલું સમાયેલું છે? ફંડની વોલેટિલિટીનો પણ ઉલ્લેખ કરવો પડશે. આનાથી રોકાણકાર જાણશે કે કેટલું જોખમ સામેલ છે.
  5.  ફંડ કયા શેર ધરાવે છે? મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સની જેમ બધા મિડકેપ અને સ્મોલકેપ શેરો હોતા નથી તે મિશ્રિત હોય છે. જો કે હજુ પણ આ માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હવે તેને યોગ્ય રીતે સમજાવવું જરૂરી બનશે.

આ પણ વાંચો : ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% વધ્યો, રિઝર્વ બેંક, SBI અને અન્ય વિશ્લેષકોની ધારણા ખોટી પડી

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">