Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 04 સપ્ટેમ્બર: આર્થિક સ્થિતિ સુધરતી જણાશે, ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થાય

Aaj nu Rashifal: ધ્યાનમાં રાખો કે વડીલોનું અપમાન અને બદનામી જેવી સ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 04 સપ્ટેમ્બર: આર્થિક સ્થિતિ સુધરતી જણાશે, ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થાય
Libra Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 6:19 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: આજનો દિવસ વ્યસ્ત રહેશે. ઘરમાં સંબંધીઓની અવરજવર રહેશે. તમામ લોકોનું એકસાથે મળવાથી ઉત્સાહનું વાતાવરણ સર્જાશે. ધાર્મિક પ્રસંગ માટેનો કાર્યક્રમ પણ બનાવી શકાય છે. અને અટકેલી ઉઘરાણી મળવાથી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

ઘરમાં કોઈ સમસ્યાની ચિંતા કરવાને બદલે તેને સાથે મળીને ઉકેલો. કારણ કે જો ઉકેલ ન મળે તો સમસ્યાઓ વધુ વધી શકે છે. વળી, ધ્યાનમાં રાખો કે વડીલોનું અપમાન અને બદનામી જેવી સ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કાર્યસ્થળમાં કોઈપણ પ્રકારના કાગળનું કામ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારી થોડી બેદરકારી મોટું નુકસાન કરી શકે છે. ઓફિસના કામમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે.

લવ ફોકસ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધોને કારણે ઘરની સુખ -શાંતિમાં ખલેલ પહોંચી શકે છે, આ વાતનું ધ્યાન રાખો.

સાવચેતી- અનિયમિત દિનચર્યા અને ખોરાકને કારણે, ગેસ અને પેટ સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા રહેશે. બેદરકારી સમસ્યાને વધારી શકે છે.

લકી કલર – ગુલાબી લકી અક્ષર – H ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">