AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ઓગસ્ટ: પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય સંબંધિત બનાવી શકશો યોજનાઓ

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે યોગ્ય સુમેળ રહેશે. નજીકના મિત્ર સાથે વાતચીત કરવાથી મન પ્રસન્ન થશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ઓગસ્ટ: પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય સંબંધિત બનાવી શકશો યોજનાઓ
Horoscope Today Aquarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:09 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: નજીકના સંબંધીની સમસ્યાનું નિરાકરણ કરવામાં તમારો પૂરો સહયોગ રહેશે. જે તમને માનસિક શાંતિ આપશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય સંબંધિત યોજનાઓ પણ બનાવી શકશો.

આજે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેશો. આ તમારી પ્રતિષ્ઠાને ઠેંસ પહોચી શકે છે. પોતાના સંતાન વિશે કોઈ પણ અણગમતી વાત જાણીને મન દુ:ખી થઈ જશે. પરંતુ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હેન્ડલ કરી શકશો.

નોકરી ધંધાની જગ્યાઓ પર તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે. પરંતુ હમણાંથી સખત મહેનત કરવાની સ્થિતિ પણ રહેશે. તમારી પદ્ધતિમાં ફેરફાર લાવવા માટે ધ્યાન કરો અને આત્મ મંથન કરો. ચોક્કસ ત્યાં કેટલાક રસ્તાઓ મળી રહેશે. અજાણ્યા લોકો સાથે સંપર્કમાં ન આવો.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય સુમેળ રહેશે. નજીકના મિત્ર સાથે વાતચીત કરવાથી મન પ્રસન્ન થશે.

સાવચેતીઓ- વધારે કામના ભારને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. તમારી નિયમિત તપાસ કરો અને તમારા આરામ માટે થોડો સમય કાઢો

લકી રંગ – ગુલાબી લકી અક્ષર – C ફ્રેંડલી નંબર – 6

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">