AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 100 વર્ષ પછી નવરાત્રી દરમિયાન ગજકેસરી યોગ બનશે, જે આ 7 રાશિની કિસ્મત ચમકાવશે!

2026માં શારદીય નવરાત્રી (Navratri 2026) દરમિયાન બનનારો ગજકેસરી યોગ આ તહેવારને જ્યોતિષીય રીતે ખાસ બનાવી રહ્યો છે. લગભગ 100 વર્ષ પછી બનતો આ યોગ આ 7 રાશિઓના કરિયર, સંપત્તિ અને સંબંધો પર અસર કરશે.

Breaking News  : 100 વર્ષ પછી નવરાત્રી દરમિયાન ગજકેસરી યોગ બનશે, જે આ 7 રાશિની કિસ્મત ચમકાવશે!
| Updated on: Oct 06, 2026 | 9:30 AM
Share

હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીમાં માતા દુર્ગાની આરાધનાનું સૌથી મહત્વપૂર્ણ પર્વમાં એક માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો 9 દિવસ સુધી માતાના 9 સ્વરુપોની પુજા-અર્ચના કરે છે. તેમજ વ્રત , જાપ અને પાઠ સહિત અને ધાર્મિક અનુષ્ઠાન કરે છે. વર્ષ 2026માં શારદીય નવરાત્રીની શરુઆત રવિવાર 11 ઓક્ટોમ્બરથી થશે. તેમજ 19 ઓક્ટોમ્બરના રોજ મહાનવમીની સાથે નવરાત્રીનું સમાપન થશે. 20 ઓક્ટોમ્બરના રોજ વિજયાદશમી એટલે કે, દશેરા છે.

આ વખતે નવરાત્રી જ્યોતિષીના નજરથી ખુબ ખાસ માનવામાં આવી રહી છે. જ્યોતિષીના જણાવ્યા અનુસાર અંદાજે 100 વર્ષ પછી નવરાત્રી દરમિયાન ગુરુ અને ચંદ્રની વિશેષ સ્થિતિથી ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં ગુરુ-ચંદ્રમાની યુતિ અથવા કેન્દ્ર સાથે સંબંધથી બનનાર ગજકેસરી યોગને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આનો પ્રભાવ વ્યક્તિના ધન, કરિયર,માન-સમ્માન અને પારિવારિક જીવન સાથે પડી શકે છે.

આ યોગ આ 7 રાશિઓ પર અસર કરશે.

મેષ રાશિ

મેષ રાશિ વાળયા લોકો આ યોગ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલે સકારાત્મક બદલાવ લાવી શકે છે. નોકરી કરતા લોકો પ્રમોશન અથવા આગળ વધવાની તક મળી શકે છે. આ સાથે પ્રેમ સંબંધોમાં પણ નજીકતા વધવાની શક્યાત છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો અટકેલા પૈસા પરત મળવાના સંકેત છે. આર્થિક મામલામાં રાહત મળી શકે છે. દાંપત્ય જીવનમાં સમજ અને મધુરતા વધવાની શક્યતા છે. તેમજ ખાવા-પીવા બાબતે લાપરવાહી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો આ યોગ વિશેષ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યો છે. માન-સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તેમજ જે લોકો લગ્ન કરવા માટે માંગે છે તેના માટે સારા સમાચાર સામે આવી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને બિઝનેસમાં લાભ મળવાનો યોગ બની શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો સારા નફાની અપેક્ષા રાખી શકે છે. તમારા જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા પણ શક્ય છે, જોકે હવામાન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોના કામના ઓફિસમાં વખાણ થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પ્રશંસા મળવાની સાથે કરિયરમાં સકારાત્મકતા મળી શકે છે. પ્રેમ જીવનમાં કોઈ સુખદ ફેરફાર આવવાની પણ શક્યતા છે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે જમીન અથવા મકાન સાથે જોડાયેલી અચલ સંપત્તિ સાથે જોડાયેલ મામલામાં આગળ વધવાથી રસ્તા ખોલી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. તેમજ સાંધા કે શરીરના દુખાવા સંબંધિત સમસ્યાઓને અવગણવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને કારકિર્દીમાં નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તે પ્રગતિ માટે તકો પણ પ્રદાન કરી શકે છે. સતત કાર્ય સમયપત્રક અને દિનચર્યા જાળવવી મહત્વપૂર્ણ રહેશે. સારા સંબંધોમાં સુમેળ માટે તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાતચીત કરવાની સલાહ આપવામાં આવે છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
g clip-path="url(#clip0_868_265)">