AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Ace Pro: પ્રસ્તુત કરે છે #AbMeriBaari ભારતના ઉદ્યોગસાહસિકોના અણનમ જુસ્સાની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી ચળવળ

એક બાજુ એક થ્રી-વ્હીલર ઓપરેટર છે જે પોતાની જીતનો સિલસિલો હંમેશા ચાલુ રાખવા માંગે છે. બીજી બાજુ ડિલિવરી બોય છે જે પોતાના પરિવાર માટે સારું ભવિષ્ય પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ એક સુરક્ષા ગાર્ડ છે જે પોતાનો વ્યવસાય શરૂ કરીને તકોનો લાભ લેવા માંગે છે. વિગતો નીચે મુજબ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2025 | 8:17 PM
Share

ભારતની વિકાસગાથા ફક્ત બોર્ડરૂમમાં જ આકાર પામતી નથી. તે દરરોજ સડકો પર, શેરીઓમાં,ગલીઓમાં અને પાયાના ઉદ્યોગસાહસિકોના અથાક હાથમાં લખાઈ રહી છે. સફળતાની રાહ પર ચાલવાનું સપનુ સેવનારા એક થ્રીવ્હીલર ઓપરેટર થી લઈને પોતાના પરિવાર માટે સારુ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ટ્રાફિકમાંથી પસાર થઈ રહેલા ડિલિવર પાર્ટનર સુધી અને પોતાનો ખુદનો વ્યવસાય શરૂ કરી વધુ તકના દ્વાર ખોલવાની ઈચ્છા રાખે છે. આ છે શાંત પ્રયત્નશીલ પ્રગતિના સાચા શિલ્પકારો. આ ભારતમાં ખરુ પરિવર્તન લાવનારાઓ છે. જેઓ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ પોતાના દેશ માટે પણ ભવિષ્ય બનાવવાની ઈચ્છ રાખે છે.

અને તેમની સફરને શક્તિ આપવા માટે, એકદમ નવી Tata Ace Pro આવી છે. અજોડ ટકાઉપણું, ઉન્નત શક્તિ અને વિશ્વસનીયતાના વચન સાથે, Tata Ace Pro તેમને તેમના સપના સાકાર કરવામાં મદદ કરે છે અને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.

અને આ તેમનો સમય છે. આ તેમની વારી છે.

કરી લો સપનાઓને સાકાર કરવાની તૈયારી… કહેશો તમે પણ બહુ જલદી… હવે મારી વારી

Tata Motors ને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
g clip-path="url(#clip0_868_265)">