AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Bike Deal : જો તમે Honda Livo બાઈક ખરીદવા માગો છો, તો મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Honda Livo બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Honda Livo બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Cheap Bike Deal : જો તમે Honda Livo બાઈક ખરીદવા માગો છો, તો મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો
Honda Livo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 9:28 PM
Share

Cheap Bike Deal : મોંઘવારીના કારણે વાહનોની (Vehicles) કિંમતમાં પણ વધારો થયો છે, તેમ છતાં લોકો ટુ વ્હીલર ખરીદવાનું પસંદ કરતા હોય છે. કારણ કે આજના સમયમાં રોજિંદા વાહનવ્યવહાર માટે બાઈક (Bike) જરૂરી બની ગયું છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટની સમસ્યા આવી રહી છે, તો અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal: Honda Elevate કારને રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો, જાણો કેટલી છે કિંમત

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Honda Livo બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Honda Livo બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Honda Livo બાઈકની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ

Honda Livo બાઈકની મહારાષ્ટ્રના પૂણેમાં ઓન રોડ પ્રાઇસ

Honda Livo બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Honda Livo બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના પૂણેમાં Honda Livo (Drum)ની ઓન રોડ પ્રાઇસ રૂ.91,146 છે. તો આ જ બાઈક ગુજરાતના નવસારીમાં તમને રૂ.87,417માં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 3729 રૂપિયાનો ફાયદો થશે.

આ જ રીતે જો તમે Honda Livoના Disc વેરિયન્ટને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને 3,937 રૂપિયાનો ફાયદો થશે. ગુજરાતના નવસારીમાં Disc વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 91,734 છે, તો મહારાષ્ટ્રના પૂણેમાં તેની કિંમત રૂ.95,671 છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">