જો બજાજની CNG બાઈક આજે બુક કરો, તો ક્યારે મળશે ડિલિવરી ? જાણો કેટલો છે વેઇટિંગ પિરિયડ

વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલનો ગ્રાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમે 1,000 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવીને તમારા નામે બાઇક બુક કરાવી શકો છો. દેશભરમાં બાઇકનું બુકિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે આ લેખમાં બાઈકનો વેઇટિંગ પિરિયડ કેટલો છે, તેના વિશે જાણીશું.

જો બજાજની CNG બાઈક આજે બુક કરો, તો ક્યારે મળશે ડિલિવરી ? જાણો કેટલો છે વેઇટિંગ પિરિયડ
CNG Bike
Follow Us:
| Updated on: Jul 20, 2024 | 8:36 PM

વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરવામાં આવી છે, ડ્યુઅલ ઇંધણ પર ચાલતી આ બાઇકનો ગ્રાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ બાઇકને લોન્ચ થયાને માત્ર થોડા દિવસો જ થયા છે અને આ બાઇકનો વેઇટિંગ પિરિયડ ત્રણ મહિના સુધી પહોંચી ગયો છે.

તમે 1,000 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવીને તમારા નામે બાઇક બુક કરાવી શકો છો. દેશભરમાં બાઇકનું બુકિંગ શરૂ થઇ ગયું છે. CNG સિલિન્ડરની વાત કરીએ તો કંપનીએ આ બાઈકમાં સીટની નીચે સિલિન્ડર આપ્યું છે.

બજાજ ફ્રીડમ 125 CNG બાઈકનો વેઇટિંગ પિરિયડ

અહેવાલો અનુસાર, કેટલાક શહેરોમાં વેઇટિંગ પિરિયડ એક મહિનાથી ઓછો છે, જેમ કે મુંબઈમાંવેઇટિંગ પિરિયડ 20 થી 30 દિવસનો છે. તો પુણેમાં આ બાઇક માટે વેઇટિંગ પિરિયડ 30 થી 45 દિવસ અને ગુજરાતમાં વેઇટિંગ પિરિયડ 45 દિવસથી ત્રણ મહિના સુધી પહોંચી ગયો છે. બજાજ CNG બાઇકની પ્રથમ ડિલિવરી પુણેમાં પ્રવીણ થોરાટને કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

બજાજ ફ્રીડમ 125 CNGની કિંમત

આ બજાજ CNG બાઇકના કુલ ત્રણ વેરિઅન્ટ છે, બેઝ ડ્રમ વેરિઅન્ટની કિંમત 95,000 રૂપિયા, ડ્રમ LED વેરિઅન્ટની કિંમત 1.05 લાખ રૂપિયા અને ટોપ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.10 લાખ રૂપિયા છે. આ તમામ કિંમત એક્સ-શોરૂમ છે.

બજાજ ફ્રીડમ 125 CNG માઇલેજ અને એન્જિનની વિગતો

આ બાઇકમાં 124.5 cc એન્જિન છે, જે 9.3bhpનો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. 5 સ્પીડ ગિયરબોક્સવાળી આ બાઇકમાં 2 લીટરની પેટ્રોલ ટેન્ક અને 2 કિલોનું CNG સિલિન્ડર છે. કંપનીનો દાવો છે કે આ બાઇક એક કિલોગ્રામમાં 102 કિલોમીટર અને 2 લીટર પેટ્રોલમાં 130 કિલોમીટર સુધી દોડી શકે છે.

બજાજ CNG બાઇકની વિશેષતા

આ CNG બાઇકમાં LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે, જે સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવે છે. આ ડિસ્પ્લે પર બેટરી સ્ટેટસ અને કોલ અને મિસ્ડ કોલ એલર્ટ જેવી માહિતી ઉપલબ્ધ હશે. ગ્રાહકોની સુવિધા માટે બાઇકમાં યુએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">