નર્મદા

ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે

Loksabha Election 2024 : નર્મદામાં આવેલા શેડો એરિયા માટે ખાસ વ્યવસ્થા

"આપ" અને "ઓવૈસી" એકબીજાના પૂરક છે : મનસુખ વસાવા

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

લોકસભા ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી કોની મુશ્કેલી વધારશે?

નર્મદા જિલ્લામાં પાણીની સમસ્યા મામલે આપ અને ભાજપ આમને -સામને

નર્મદામાં પ્રવેશની માગ સાથે હવે ચૈતર વસાવા હાઇકોર્ટની શરણે

નર્મદામાં પ્રવેશબંધીની શરતમાં રાહત માટે ચૈતર વસાવા હાઇકોર્ટમાં જશે

ચૈતર વસાવાએ નર્મદામાં પ્રચાર માટે કાર્યકરો ઉપર નિર્ભર રહેવું પડશે

ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું

કોણ છે ચૈતર વસાવા?

કોણ છે ચૈતર વસાવા?

1000 કાર્યકરોના કેસરિયા ભાજપ માટે આશીર્વાદ સાબિત થશે કે પડકાર?

ટ્રાયબલ બેલ્ટના વધુ એક નેતા કેસરીયા કરશે

પુત્રથી નારાજ છોટુ વસાવા લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારશે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મુમતાઝ પટેલ કેમ નજરે ન પડ્યા?

“આજનો નર્મદા જિલ્લો એ સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓ પૈકીનું એક સ્વતંત્ર રાજપીપલા રાજ હતું જે તા. 9-06-1948 માં સ્વતંત્ર ભારતના મુંબઇ રાજમાં વિલીન થયું. આ રાજપીપલા રાજ અને આજના નર્મદા જિલ્લાના ભવ્ય ભૂતકાળમાં ડોકીયું કરીએ તો રાજપીપલા નામ કયારે અને શાથી પડયું તે અંગે કોઇ આધારભૂત પ્રમાણ મળી આવતું નથી. પરંતુ એક વાત એવી છે કે પ્રથમ ગાદીનું સ્થાન પીપળા નીચે કરેલું તે ઉપરથી રાજપીપલા નામ પડયું. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં 108 ગામ, ડેડીયાપાડા તાલુકામાં 133 ગામ, સાગબારા તાલુકામાં 95 ગામ, તિલકવાડા તાલુકામાં 97 ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં 94 ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ 527 ગામ અને 221 ગ્રામ પંચાયતો આવેલી છે. જીલ્લાની કુલ વસ્તી 5,90,279 (2011ની વસ્તી ગણતરી મુજબ) છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર ૭૨.૩૧% છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થઈ જેને લીને જિલ્લાનું નામ વિશ્વ ફલક પર આવી ગયું છે. નર્મદા જીલ્લો ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે ઉભરીને સામે આવ્યો છે. આ જિલ્લામાં સરદાર સરોવર (નર્મદા ડેમ), સુરપાણેશ્વર મંદિર ગોરા, ડુમખલ વન અભયારણ તથા સાગબારા તાલુકા માં પાંડોરી માતાનું મંદિર (દેવમોગરા) આવેલ છે. માલાસામોટ ગામે હવા ખાવાના સ્થળ તરીકે મુલાકાતીઓ આવે છે. કોકટી ગામ નજીક નીનાઇનો ધોધ શિયાળા તથા ચોમાસામાં જોવાલાયક રહે છે. રાજપીપલા શહેરમાં રાજવંત પેલેસ હોટલ આવેલ છે. જયાં મુસાફરોનો ઘસારો રહે છે અને આસપાસના સ્થળોએ જવા માટે તાં નિવાસ કરે છે. તથા પદમ વિલાસ (વડીયા પેલેસ) પણ ખાસ જોવાલાયક છે. રાજપીપલા શહેરમાં હરસિદ્ધિ માતાનુ મંદિર મુખ મંદિર છે અને તાં વિશ્રામગૃહ હોવાથી તાં પણ બહારના પ્રવાસીઓ સારી એવી સંખ્યામાં આવે છે. જીઓર પાટી ગામે નાની મોટી પનોતીનું મંદિર પણ નર્મદા કિનારે આવેલું છે અને તાં પણ પ્રવાસીઓ દર શનિવારે સારી એવી સંખ્‍યામાં આવે છે. આ પેજ પર Narmada , Narmada latest News, Narmda News Today, Narmda News in Gujarati, Narmda Political News, Narmada Tourism News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">