ભરૂચ વીડિયો : AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારીથી ભાજપાને કોઈ ફર્ક પડશે નહિ : મનસુખ વસાવા

ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM  દ્વારા ઉમેદવાર ઉતારવાની જાહેરાત બાદ લઘુમતી મતનું તૃષ્ટિકરણ થવનો ભય સજાયો છે.  ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઔવેસીને AAPના સહયોગી ગણાવ્યા છે. 

| Updated on: Mar 28, 2024 | 2:13 PM

ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM  દ્વારા ઉમેદવાર ઉતારવાની જાહેરાત બાદ લઘુમતી મતનું તૃષ્ટિકરણ થવનો ભય સજાયો છે.  ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઔવેસીને AAPના સહયોગી ગણાવ્યા છે.

ઔવેસીની પાર્ટી AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી પર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.ઔવેસી અને આમ આદમી પાર્ટી એકબીજાને પૂરક છે તેવું  મનસુખ વસાવા કહી રહે છે. છોટુ વસાવાની એન્ટ્રીથી ભાજપને કોઈ નુક્સાન નહીં તેવો મનસુખ વસાવા વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

5 લાખની વધુ મતની લીડથી ભાજપ ભરૂચ બેઠક જીતશે તેવો મનસુખ વસાવાને દ્રઢ વિશ્વાસ છે. આદિવાસીના અધિકાર માટે ભાજપે કરેલા કામના કારણે મતદાર ભાજપનેજ મત આપશે તેમ વસાવા જણાવી રહ્યા છે.

Input Credit : Vishal Pathak, Narmada

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">