AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તાનો ઉત્તમ નમૂનો, ભંગારની વસ્તુઓમાંથી બનાવી આકર્ષક કલાકૃતિ

કલાનગરી વડોદરામાં વધુ એક ઉત્તમ કલાનો નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. વડોદરાની M.S. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભંગારની વસ્તુઓમાંથી ચરખાની કલાકૃતિ બનાવી છે. 100 કીલો સ્ક્રેપ વુડમાંથી 12 બાય 15 ફુટનો ચરખો બનાવાયો છે. જેની પાછળ 7 વિદ્યાર્થીઓની 70 કલાકની અથાક મહેનત લાગેલી છે. આ સુંદર કલાકૃતિ તૈયાર કરી છે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના  મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈનિંગના […]

વડોદરાના વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તાનો ઉત્તમ નમૂનો, ભંગારની વસ્તુઓમાંથી બનાવી આકર્ષક કલાકૃતિ
amit patel
| Edited By: | Updated on: Feb 25, 2019 | 7:01 AM
Share

કલાનગરી વડોદરામાં વધુ એક ઉત્તમ કલાનો નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. વડોદરાની M.S. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભંગારની વસ્તુઓમાંથી ચરખાની કલાકૃતિ બનાવી છે.

100 કીલો સ્ક્રેપ વુડમાંથી 12 બાય 15 ફુટનો ચરખો બનાવાયો છે. જેની પાછળ 7 વિદ્યાર્થીઓની 70 કલાકની અથાક મહેનત લાગેલી છે. આ સુંદર કલાકૃતિ તૈયાર કરી છે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના  મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈનિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ. હાલ એમ.એસ.યુનિવર્સિટીમાં વસંતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું જેની થીમ ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આધારીત છે.

આ થીમ આધારીત વિદ્યાર્થીઓએ સ્ક્રેપ વુડમાંથી 12 ફુટ ઉંચો અને 15 ફુટ પહોળો ચરખો બનાવ્યો છે..આ ચરખો બનાવામાં 7 વિદ્યાર્થીઓને 70 કલાકની મહેનત લાગી છે. તો આ સિવાય ગાંધીજીની પ્રતિમાને એકદમ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. આ પ્રતિમા નકામા કાગળની પટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે ગાંધીજીને આવી રીતે અનોખી શ્રદ્ધાજંલિ આપવામાં આવી છે. જોકે આ પ્રતિમા અને કલાકૃતિ બનાવવામાં એમ.આર.આઇ.ડીના પ્રોફોસરોની પણ વિદ્યાર્થીઓની સાથે સાથે મહેનત છે. પ્રોફેસર ઠાકુરનું માનવું છે કે સ્વદેશી થીમ આધારીત કલાકૃતિ બનાવીને વિદ્યાર્થીઓમાં સ્વદેશી વિચારનું સિંચન કરવાનો આ નાનકડો પ્રયાસ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">