AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે જીતી લીધી કેન્સર સામે જંગ, રેમ્પ વોક કરી કેન્સર પીડિતોને આપી હિંમત

એકટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહીરા કશ્યપે કેન્સરને માત આપી છે. તેમનું કહેવું છે કે બ્રેસ્ટ કેન્સર સામે હામ ભીડયા બાદ એક નવી દુનિયાનો અનુભવ તેમને થઈ રહ્યો છે. તાહીરા છેલ્લા અમુક મહિનાથી બ્રેસ્ટ કેન્સર સ્ટેજ ૧ થી પીડાઈ રહ્યા હતા. તાહીરાએ તાજેતરમાં મુંબઈમાં એક ફેશન શોમાં રેમ્પ વૉક પણ કર્યું .   World Cancer Dayનાં […]

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે જીતી લીધી કેન્સર સામે જંગ, રેમ્પ વોક કરી કેન્સર પીડિતોને આપી હિંમત
Tahira Kashyap walked the ramp
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 05, 2019 | 9:10 AM
Share
એકટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહીરા કશ્યપે કેન્સરને માત આપી છે. તેમનું કહેવું છે કે બ્રેસ્ટ કેન્સર સામે હામ ભીડયા બાદ એક નવી દુનિયાનો અનુભવ તેમને થઈ રહ્યો છે. તાહીરા છેલ્લા અમુક મહિનાથી બ્રેસ્ટ કેન્સર સ્ટેજ ૧ થી પીડાઈ રહ્યા હતા. તાહીરાએ તાજેતરમાં મુંબઈમાં એક ફેશન શોમાં રેમ્પ વૉક પણ કર્યું .
Tahira Kashyap walk the ramp

Tahira Kashyap walked the ramp

World Cancer Dayનાં દિવસે તાહીરાએ સોશિયલ મીડિયા પર એક બોલ્ડ ફોટો અપલોડ કરીને જણાવ્યું કે તેઓ નકલી વાળ લગાવીને થાકી ગયા હતા પણ હવે વાળ વિના એક નવી આઝાદીનો અનુભવ કરી રહ્યા છે. તેમનું રૂપ ભલે નવું હોય પણ તે પોતે જુના જ છે.
Image Instagrammed by Tahira Kashyap

Image Instagrammed by Tahira Kashyap

TV9 Gujarati

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

g clip-path="url(#clip0_868_265)">