AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ, NDRFની 10 ટીમ તહેનાત કરાઇ, જુઓ Video

છેલ્લા બે દિવસથી વરસાદે ગુજરાતને બેટમાં ફેરવી દીધુ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. વરસાદી વાતાવરણના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ઘણા સ્થળોએ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે.

Monsoon 2023 : ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ, NDRFની 10 ટીમ તહેનાત કરાઇ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 9:12 AM
Share

Rain Update :  ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદના (Rain) વિરામ બાદ સપ્ટેમ્બર માસમાં મેઘરાજા મહેરબાન થયા છે. જો કે છેલ્લા બે દિવસથી વરસાદે ગુજરાતને બેટમાં ફેરવી દીધુ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. વરસાદી વાતાવરણના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ઘણા સ્થળોએ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો- Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ કાર્યરત છે. ગુજરાતમાં પૂર ગ્રસ્ત વિસ્તારો એવા નર્મદા, વડોદરા, ભરૂચમાં NDRF કાર્યરત છે. ભરૂચમાં 3, નર્મદામાં 2, પંચમહાલમાં 1, અરવલ્લીમાં 1 NDRFની ટીમ ખડેપગે છે. વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં 1-1 NDRFની ટીમ તહેનાત છે. અન્ય વિસ્તારોમાં જરૂર પડશે તો NDRFના જવાનો સ્ટેન્ડ બાય રખાશે.

મહત્વનું છે કે ફરી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડશે. અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">