2024માં કોની બનશે સત્તા ? TV9 પર જ્યોતિષીઓનો સૌથી મોટો એક્ઝિટ પોલ
Exit Poll: લોકસભા 2024નું પરિણામ આવવાને હવે બે દિવસની જ વાર છે, મહત્વનું છે કે એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે, 4 તારીખે સત્તા અંગે આવી જશે નિર્ણય, આજે અમે તમને જ્યોતિષના મત પ્રમાણે એક્ઝિટ પોલ આંકડા આપવા જઇ રહ્યા છીએ
લોકસભા 2024નું પરિણામ આવવાને હવે બે દિવસની જ વાર છે, મહત્વનું છે કે એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે, 4 તારીખે સત્તા અંગે આવી જશે નિર્ણય, આજે અમે તમને જ્યોતિષના મત પ્રમાણે એક્ઝિટ પોલ આંકડા આપવા જઇ રહ્યા છીએ, જ્યોતિષના એક્ઝિટ પોલના આંકડા કહે છે કે મોદીનાં ‘સિતારા’ ચમકશે, સત્તા પર આવશે હુકમના એક્કો, મોદી મેજીકની લહેર ફરી આવે તેવી શક્યતા છે, જ્યોતિષની વાત કરીએ તો પીએમ મોદી કુંડળીમાં મંગળ બળવાન છે એનડીએ સરકાર બનાવે છે, ટેરો કાર્ડની વાત કરીએ તો ટેરો સંકેત આપે છે કે NDA ને સતા તો મળશે પણ ઇન્ડિયા ગઠબંધન પણ ટક્કરની લડાઇ આપે તેવી શક્યતા છે.
Latest Videos