Surat Corona Update: કોરોના વધે તો ભલે વધે પણ ભાજપ પ્રમુખ પાટિલનું કદ ન ઘટે, અભિવાદનમાં માસ્ક ઘરે મકીને આવ્યા કાર્યકરો

Surat Corona Update :  કોરોનાના વધતા કેસ વચ્ચે  ભાજપ પ્રમુખના અભિવાદનનો સમારોહ બન્યો ચર્ચાસ્પદ બન્યો છે. આ સમગ્ર સમારોહનો વીડિયો વાયરલ થયો છે. આપને જણાવી દઇએ કે ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહ દરમ્યાન લોકો માસ્ક વિના જોવા મળ્યા છે

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 18, 2021 | 12:05 PM

Surat Corona Update : કોરોનાના વધતા કેસ વચ્ચે  ભાજપ પ્રમુખના અભિવાદનનો સમારોહ બન્યો ચર્ચાસ્પદ બન્યો છે. આ સમગ્ર સમારોહનો વીડિયો વાયરલ થયો છે. આપને જણાવી દઇએ કે ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહ દરમ્યાન લોકો માસ્ક વિના જોવા મળ્યા છે.સીમાડા નાકા નજીક યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. સામાન્ય જનતાને માસ્ક પહેરવાની સૂફીયાની સલાહ આપતી પાલિકા મૌન સેવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લોકો માસ્ક વિના જોવા મળ્યા કાર્યક્રમ દરમ્યાન ડાયસ પર બેઠેલા લોકો પણ માસ્ક વિના જોવા મળ્યા ત્યારે સવાલ એ છે કે કાયદો અને નિયમ માત્ર સામાન્ય જનતા માટે ?

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">