Ahmedabad: સોનીની ચાલીમાં લાકડાના ગોડાઉનમાં આગ, 11 ફાયર બ્રિગેડની ગાડીએ આગ પર કાબુ મેળવ્યો

Ahmedabad : સોનીની ચાલી વિસ્તારમાં આવેલ નરનારાયણ એસ્ટેટ (Naranarayana Estate)માં આગની લાગવાની ઘટના સામે આવી હતી. લાકડાના પીઠા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ  ફાયર બ્રિગેડ ( (Fire Brigade) ની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:50 PM

Ahmedabad : સોનીની ચાલી વિસ્તારમાં આવેલ નરનારાયણ એસ્ટેટ (Naranarayana Estate)માં આગની લાગવાની ઘટના સામે આવી હતી. લાકડાના પીઠા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ  ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલ સોનીની ચાલી વિસ્તારમાં નરનારાયણ એસ્ટેટમાં આગ લાગી હતી , આગ લાગતા જ ફાયર બ્રિગેડ ( (Fire Brigade) ની 11 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી ફાયર જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરે નહિ તે માટે ફાયરના જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો.

ગોડાઉનમાં મોટી સંખ્યામાં લાકડાઓનો જથ્થો પડ્યો હોવાના કારણે આગ બુઝાવવામાં ફાયરના જવાનોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડ ( (Fire Brigade) ના જવાનોએ આગ આસપાસના વિસ્તારમાં ન પ્રસરે તેની પણ કાળજી લીધી હતી.

અમદાવાદ ફાયરબ્રિગેડના ઓફિસર (Fire Brigade Officer) ઓ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ ક્યા કારણોસર લાગી છે તે દિશામાં હાલમાં કામગીરી કરવામાં આવી છે તેમજ આગ પર કાબુ મેળવવામા આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ અમદાવાદ (Ahmedabad)ના બોધા પોલીસ ચોકી પાસે નેશનલ ઓટો મોબાઈલ કંપની (National Auto Mobile Company)માં પણ ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ (Fire Brigade)ની 31 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: બોઘા પોલીસ ચોકી પાસે નેશનલ ઓટો મોબાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 31 ગાડી ઘટના સ્થળે

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">