Ahmedabad: બોઘા પોલીસ ચોકી પાસે નેશનલ ઓટો મોબાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 31 ગાડી ઘટના સ્થળે

અમદાવાદના નરોડા પાસે સૈજપુર બોઘામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સૈજપુર બોઘા પોલીસ ચોકી પાસે બની છે. નેશનલ ઓટો મોબાઈલ કંપનીમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.

| Updated on: Jun 12, 2021 | 8:12 AM

અમદાવાદના નરોડા પાસે સૈજપુર બોઘામાં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સૈજપુર બોઘા પોલીસ ચોકી પાસે બની છે. નેશનલ ઓટો મોબાઈલ કંપનીમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 31 ગાડી ઘટના સ્થળે પહોચી છે અને સાથે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા છે. હાલ આગ બુજાવવની કામગીરી ચાલુ છે અને તેના માટે રોબોની પણ મદદ લેવાઈ રહી છે.

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">