ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલો વચ્ચે રાહુલે સોનિયા ગાંધીને કેમ મોકલી દીધા બહાર- જુઓ Video

ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલો વચ્ચે રાહુલે સોનિયા ગાંધીને કેમ મોકલી દીધા બહાર- જુઓ Video

| Updated on: Jun 04, 2024 | 6:43 PM

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા રાહુલના સંબોધન બાદ મીડિયાા સવાલો વચ્ચે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને બહાર મોકલી દીધા હતા.

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં સોનિયા ગાંધી ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નીકળી ગયા હતા.આ પીસીમાં જેવો મીડિયાના સવાલોનો રાઉન્ડ શરૂ થયો કે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પહેલા બહાર મોકલી દીધા હતા.

સોનિયા ગાંધીને બહાર કેમ મોકલી દેવાયા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શું રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે મીડિયા સોનિયા ગાંધીને કોઈ સવાલ કરે ? શું સોનિયા ગાંધી મીડિયાના સવાલોનો કંઈ આડો અવળો જવાબ આપી દેશે તો તેવો રાહુલને ડર હતો? આખરે ક્યાં કારણથી રાહુલે સોનિયાને બહાર મોકલી દીધા. મીડિયાના સવાલોથી બચાવવા જ રાહુલે સોનિયા ગાંધીને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં બહાર મોકલી દીધા હોય તેવુ હાલ તો જણાઈ રહ્યુ છે.

આ પણ વાંચો: ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બંપર બહુમત, 24 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની BJDનુ પત્તુ સાફ

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">