Pustak na pane thi : 15 ઑગસ્ટ 1947ના રોજ ભારતે કેવી રીતે ઉજવી હતી ‘આઝાદીની દિવાળી’ ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 3:25 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો : Pustak na pane thi: Pustak na Pane thi: કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ખુદ મહાત્મા ગાંધી પણ હતા વાકેફ?

સવાલ એ કે 15 ઓગસ્ટે જ કેમ દેશ આઝાદ થયો?

જ્યારે નક્કી થઈ ગયું કે બંને દેશના ભાગલા પડશે પણ એવું નક્કી નહોતું થયું કે દેશ કંઈ તારીખે આઝાદ થશે. એક ચોક્કસ સમયગાળો બ્રિટિશ તરફથી નક્કી કરવામાં આવ્યો હતો કે આટલા સમય સુધીમાં બ્રિટિશ રાજ પોતાની સત્તા સંકેલી દેશે. અને ભારતના નવા વડાપ્રધાનને આ જવાબદારી સોંપી દેશે. પણ એવી કોઈ તારીખ નક્કી નહોતી થઈ.

પુસ્તકના પાનેથીના તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">