ઇટાનગરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, મહિલાઓ અને યુવાનોમાં ઉત્સાહ – વીડિયો
વડાપ્રધાન મોદીને આવકારવા એકઠા થયેલ દરેક વ્યક્તિ પરંપરાગત પોશાક પહેરેલા હતા. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોનો ઉત્સાહ પ્રતિબિંબિત કરે છે. દરેક વ્યક્તિ વંદે માતરમના નારા લગાવતા અને ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.
ઇટાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થયું હતુ. ઈટાનગરના રસ્તામાં ઠેર ઠેર પીએમ મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પીએમ મોદીના ઈટાનગરમાં કરાયેલ ભવ્ય સ્વાગતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં હાજર લોકોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
વડાપ્રધાન મોદીને આવકારવા એકઠા થયેલ દરેક વ્યક્તિ પરંપરાગત પોશાક પહેરેલા હતા. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોનો ઉત્સાહ પ્રતિબિંબિત કરે છે. દરેક વ્યક્તિ વંદે માતરમના નારા લગાવતા અને ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ હાથ જોડીને સૌના અભિવાદનનો સ્વીકાર કર્યો. હાજર લોકોમાં પીએમ મોદી માટે ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જુઓ વીડિયો…
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
