જસપ્રીત બુમરાહને પીએમ મોદીએ પુછ્યો એવો સવાલ જે કોઈએ નથી પુછ્યો, જુઓ વીડિયો

જ્યારે પીએમ મોદી જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી હતી અને જસપ્રીત બુમરાહને પુછ્યું કે તુ તો ગુજરાતી બોલતો હોઈશ ને, જેના જવાબમાં જસપ્રીત બુમરાહે કહ્યું કે થોડુ થોડુ. જે બાદ પીએમ મોદીએ કહ્યું કે તારૂ તો ઘર છે આ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:35 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં પહોચ્યા હતા અને રાહુલ દ્રવિડ, ભારતીય ટીમના કેપ્ટન રોહીત શર્મા, વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને બાકી ટીમના ખેલાડીઓને મળ્યા હતા. મોટાભાગના ખેલાડીઓ સાથે વાત કરીને તેમની હિંમત વધારી હતી.

મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી હતી અને જસપ્રીત બુમરાહને પુછ્યું કે તુ તો ગુજરાતી બોલતો હોઈશ ને, જેના જવાબમાં જસપ્રીત બુમરાહે કહ્યું કે થોડુ થોડુ. જે બાદ પીએમ મોદીએ કહ્યું કે તારૂ તો ઘર છે આ.

આ પણ વાંચો: PM મોદીનો ડ્રેસિંગરૂમમાં ભારતીય ખેલાડીઓને મળવાનો જુઓ બીજો નવો વીડિયો, જાણો ખેલાડીઓને શું કહ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">