મુકેશ અંબાણી પરિવાર સાથે પહોંચ્યા અયોધ્યા રામ મંદિર, દેશના દિગ્ગજ ઉદ્યોગપતિએ કહી આ મોટી વાત

મુકેશ અંબાણી પરિવાર સાથે પહોંચ્યા અયોધ્યા રામ મંદિર, દેશના દિગ્ગજ ઉદ્યોગપતિએ કહી આ મોટી વાત

| Updated on: Jan 22, 2024 | 5:38 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેઓ ખૂબ જ ખુશ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, ભગવાન શ્રી રામ આવી રહ્યા છે અને 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેઓ ખૂબ જ ખુશ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, ભગવાન શ્રી રામ આવી રહ્યા છે અને 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક દિવસ છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બન્યું રામ મય, આ વીડિયો તમારૂ મન મોહી લેશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ દેશભરમાં આવેલી કંપનીની બધી જ ઓફિસમાં રજા રાખી હતી. કંપનીએ શુક્રવારે મોડી સાંજે સોમવારે તેની ઓફિસોમાં રજાની જાહેરાત કરી હતી. કંપનીએ Jio પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના લાઇવ સ્ટ્રીમિંગની પણ વ્યવસ્થા કરી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">