Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમનીમાં ધોની ,સાક્ષી અને બ્રાવોએ ડાંડિયા રમ્યા વીડિયો વાયરલ

અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમનીમાં ધોની ,સાક્ષી અને બ્રાવોએ ડાંડિયા રમ્યા વીડિયો વાયરલ

| Updated on: Mar 03, 2024 | 12:09 PM

જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાવોએ ડાંડિયા રાસ રમ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરમની જામનગરમાં છે. દેશ અને દુનિયાના હજારો હસ્તીઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઈવેન્ટ ખુબ ચર્ચામાં છે. સીએસકેના પૂર્વ ખેલાડી બ્રાવો પણ જામનગરમાં અંબાણીના મહેમાન બન્યો હતો. આ બંન્ને દિગ્ગજ સાથે ડાંડિયા રમતા જોવા મળ્યા હતા. કારણ કે, ગુજરાતમાં ડાંડિયા રાસ ફેમસ છે, આ ઈવેન્ટમાં અનેક સ્ટારે ડાંડિયા રાસ રમ્યા હતા.ઈવાન્કા ટ્રમ્પ ડાંડિયા રાસની પ્રેક્ટિસ કરતા જોવા મળી હતી.

આ પણ વાંચો : અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં સલમાન-ધોનીએ એકબીજાને ઇગ્નોર કર્યા, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">