IND vs PAK Video : ભારત સામેના મહાસંગ્રામ પહેલા બાબર આઝમની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરી પ્રેક્ટિસ

IND vs PAK : બાબર આઝમ, શાહીન આફ્રિદી સહિતના ખેલાડીઓએ 3 કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી.  ડેન્ગયૂને કારણે વર્લ્ડ કપની શરુઆતની મેચ ગુમાવનાર શુભમન ગિલ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. 14 ઓક્ટોબરની મેચમાં તે રમતો જોવા મળે તેવી શક્યતા છે. 

Ronak Varma
| Edited By: | Updated on: Oct 12, 2023 | 10:29 PM

Ahmedabad :    અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાશે. આ પહેલા પાકિસ્તાન અને ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આવતીકાલે 13 ઓક્ટોબરે પ્રેક્ટિસ શરુ કરશે. આ પહેલા પાકિસ્તાનની ટીમે (Pakistan Cricket Team) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરુ કરી છે.

બાબર આઝમ, શાહીન આફ્રિદી સહિતના ખેલાડીઓએ 3 કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી.  ડેન્ગયૂને કારણે વર્લ્ડ કપની શરુઆતની મેચ ગુમાવનાર શુભમન ગિલ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. 14 ઓક્ટોબરની મેચમાં તે રમતો જોવા મળે તેવી શક્યતા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 134 ODI મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે 56 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચના ઈતિહાસમાં 5 મેચ એવી છે જેમાં કોઈ પરિણામ આવ્યું નથી, જ્યારે આજ સુધી એક પણ મેચ ટાઈ થઈ નથી.

હાઈવોલ્ટેજ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, ચેતક કમાન્ડો, ડોગ સ્કોર્ડ, SDRF સહિતની ટીમ હાજર રહી હતી. તેમજ એન્ટી ડ્રોન ટીમ દ્રારા ચેકિંગ કરાયું હતુ. મહત્વનું છે કે હાઈવોલટેજ મેચને લઈ પોલીસ સતર્ક છે.ત્યારે પ્રથમ વખત ક્રિકેટ મેચમાં એન્ટી ડ્રોન દ્રારા વોચ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Amreli News : અમરેલી શહેરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમૃત કળશ યાત્રા યોજાઈ

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">