AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું છે છે. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

Video : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા
Vadodara Encrochment Remove
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 5:21 PM
Share

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું છે છે. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વોર્ડ નંબર.9 સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંના ધારાસભ્ય કેયુર રોકડિયા છે.

દબાણ હટાવવાની આ કામગીરી 3 દિવસ ચાલશે

આ ઉપરાંત, વડોદરાની ડભોઇ નગરપાલિકાએ ગેરકાયદે દબાણ સામે લાલ આંખ કરી હતી.ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખી દબાણો હટાવાયા હતા.મહુડી ભાગોળ વિસ્તારમાં હાજી માર્કેટમાં આવેલી 26 દુકાનો તોડી પડાઇ હતી.દબાણ હટાવવાની આ કામગીરી 3 દિવસ ચાલશે.

ભુજમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્

જ્યારે રાજ્યની અન્ય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકોમાં પણ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છના ભુજમાં સતત બીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્ છે.બે દિવસમાં કુલ 46 દબાણો દૂર કરવામાં આવ્યા છે.. રતડીયા, ખાવડા, લુડીયા નજીક આવેલા દબાણો નેશનલ હાઈવેના કામમાં અડચણરૂપ હતા. તંત્રની ટીમ દ્વારા ધાર્મિક અને કોમર્શિયલ તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.. એટલું જ નહીં ભુજ તાલુકામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલમ 144 લાગુ કરાઇ છે.

આ પણ વાંચો :  Surat : વ્યાજખોર અને સોની વેપારીના ત્રાસથી રત્નકલાકારનો આપઘાત, પોલીસે વેપારીની કરી ધરપકડ

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">