Valentien’s Day 2023 : વેલેન્ટાઈન ડે ની ભેટ માટે હાર્ટ શેપ હીરા બન્યા પ્રથમ પસંદગી, જુઓ વિડીયો
પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતા વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ એકબીજાને અનોખી ભેટ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. એવામાં આ વખતે વેલેન્ટાઈન ડે પર સુરતની લેબમાં બનતાં હાર્ટ શેપના ડાયમંડની માગ વધી છે, સુરતના જ્વેલર્સને દેશ વિદેશથી આ ડાયમંડ માટે ઓર્ડર મળ્યા છે જે પૂર્ણ કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે.
પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતા વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ એકબીજાને અનોખી ભેટ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. એવામાં આ વખતે વેલેન્ટાઈન ડે પર સુરતની લેબમાં બનતાં હાર્ટ શેપના ડાયમંડની માગ વધી છે, સુરતના જ્વેલર્સને દેશ વિદેશથી આ ડાયમંડ માટે ઓર્ડર મળ્યા છે જે પૂર્ણ કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. આમ તો હાર્ટ શેપના ડાયમંડને પ્રેમ સાથે કોઈ જ કનેક્શન નથી, પરંતુ કુદરતી કાચા હીરા ખરીદવા માટે આશરે 6.5 લાખથી 8.25 લાખ ખર્ચ થાય છે.
ડાયમંડને આશરે 82 હજાર 500 રૂપિયાની ઓછી કિંમતે ખરીદી શકાય છે
પર્ફેક્ટ હાર્ટ શેપના આકારમાં ડાયમંડને કોતરવા માટે વધારે બગાડ થાય છે અને તે કુદરતી ડાયમંડની કિંમતમાં અનેકગણો વધારો કરે છે. તો બીજી તરફ લેબમાં બનતાં ડાયમંડને આશરે 82 હજાર 500 રૂપિયાની ઓછી કિંમતે ખરીદી શકાય છે, આવા લેબના ડાયમંડ કુદરતી ડાયમંડની સાપેક્ષે સસ્તા છે પરંતુ વધારે આકર્ષક ગિફ્ટ તરીકે ઉભરી આવે છે. દિલ આકારના ડાયમંડની દેશમાં જ નહીં પુરા વિશ્વમાં માંગ વધી છે. અને ખાસ અમેરિકાથી મળેલા ઓર્ડરને પૂરા કરવા માટે લેબગ્રોન ડાયમંડના વેપારીઓને ઓવર ટાઈમ પણ કરવો પડ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video : વેરાવળના નામાંકિત સર્જન ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાથી ખળભળાટ
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
