રાજકોટમાં લુખ્ખાઓ બન્યા બેફામ ! ત્રણ શખ્સોએ નજીવી બાબતે રસ્તા વચ્ચે યુવકને માર માર્યો,જુઓ વાયરલ VIDEO

વીડિયોમાં (VIDEO) જોઈ શકાય છે કે, એક કાર ચાલક સાથે કેટલાક લોકો બોલાચાલી કરી રહ્યા છે. ત્યારબાદ કાર ચાલક પર બેથી ત્રણ યુવકો હુમલો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:14 AM

VIRAL VIDEO : ફરી એકવાર રાજકોટના(Rajkot)  મવડી મેઈન રોડ (Mavdi Main road) પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે.વાહનની સાઈડ કાપવા બાબતે બેથી ત્રણ શખ્સોએ એક યુવકને માર માર્યો હતો.વીડિયોમાં (VIDEO) જોઈ શકાય છે કે, એક કાર ચાલક સાથે કેટલાક લોકો બોલાચાલી કરી રહ્યા છે. ત્યારબાદ કાર ચાલક પર બેથી ત્રણ યુવકો હુમલો કરે છે. જો કે, આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયુ નથી. હાલ વીડિયો અંગે પોલીસે (Rajkot Police) તપાસ શરૂ કરી છે.

આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી

રાજકોટ શહેરમાં અસામાજીક તત્વોનો આંતક દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે.આ પહેલા પણ શહેરના યુનિવર્સિટીની બાજુમાં આવેલા મુંજકા ગામમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી.શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University police station) વિસ્તારમાં જાહેરમાં એક યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જો કે યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તમને જણાવી દઈએ કે, ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ આ બંને આરોપીઓ મુંજકા ગામ(Munjka Village)ના જ રહેવાસી હતા.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">