Gujarati Video : અકસ્માત પહેલા તથ્ય રાત્રે ક્યાં ક્યાં ગયો તેનો નથી આપી રહ્યો જવાબ, હવે જગુઆર ગાડીનો RTO બ્રેક ટેસ્ટ કરવામાં આવશે

આરોપી તથ્ય પટેલના રિપોર્ટમાં આલ્કોહોલનું (Alcohol) પ્રમાણ નહિવત આવ્યું છે. જ્યારે કે તથ્યની સાથે કારમાં સવાર તેના પાંચ મિત્રના રિપોર્ટમાં પણ આલ્કોહોલનું નહીંવત પ્રમાણ જોવા મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 10:01 AM

Ahmedabad :  અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તેજ ગતિએ કાર હંકારી ટોળા પર ચઢાવી દેનાર તથ્ય પટેલનો (Tathya patel) બ્લડ સેમ્પલ રિપોર્ટ (Blood sample report) નેગેટિવ આવ્યો છે. આરોપી તથ્ય પટેલના રિપોર્ટમાં આલ્કોહોલનું (Alcohol) પ્રમાણ નહિવત આવ્યું છે. જ્યારે કે તથ્યની સાથે કારમાં સવાર તેના પાંચ મિત્રના રિપોર્ટમાં પણ આલ્કોહોલનું નહીંવત પ્રમાણ જોવા મળ્યું છે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તથ્ય પટેલને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Monsoon 2023 Video : આજે ઘરની બહાર નીકળતા પહેલો ચેતજો, આફતની જેમ વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

કેસની તપાસ કરી રહેલા ટ્રાફિક ડીસીપી નીતા દેસાઇએ જણાવ્યું કે 11 જેટલા તપાસના મુદ્દાઓને લઇને તથ્યના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. અકસ્માત પહેલા તથ્ય રાત્રે ક્યાં ક્યાં ગયો હતો અને કેટલી સ્પીડમાં ગાડી ચલાવતો હતો તેનો તે યોગ્ય જવાબ આપતો નથી. અકસ્માત કરનાર જગુઆર ગાડીનો RTO બ્રેક ટેસ્ટ કરવામાં આવશે આ ઉપરાંત મેડિકલ ચેકઅપ સમયે તથ્યએ ખોટું બોલી સમય બગાડ્યો હોવાથી તેની યોગ્ય પૂછપરછ થઇ શકી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
g clip-path="url(#clip0_868_265)">