માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે શિમલા-મનાલી સમાન છે. ત્યારે ડિસેમ્બરની ઠંડીમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મહત્વનું છે કે મેદાની વિસ્તારોમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે પ્રવાસીઓએ આબુમાં ચાની ચુસ્કી સાથે ઠંડીની મજા માણી. નક્કી લેક સહિતના પર્યટક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે શિમલા-મનાલી સમાન. ડિસેમ્બરની ઠંડીમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. મહત્વનું છે કે મેદાની વિસ્તારોમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે પ્રવાસીઓએ આબુમાં ચાની ચુસ્કી સાથે ઠંડીની મજા માણી.