Monsoon 2023 Video : આજે ઘરની બહાર નીકળતા પહેલો ચેતજો, આફતની જેમ વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:38 AM

Rain Update : આજે જો તમે બહાર જવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો. આજે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળજો. કારણકે હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. એટલુ જ નહીં કેટલાક વિસ્તારોમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. માત્ર આજનો જ દિવસ નહીં, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.

આ પણ વાંચો-Ahmedabad : ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પોલીસ એક્શનમાં, ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃતિના સેવનને લઈને સર્ચ ઓપરેશન શરુ, જૂઓ Video

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના શહેરોમાં પણ વરસાદનું જોર રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.

આ વિસ્તારોમાં આજે રેડ એલર્ટ

આજે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે.  દ્વારકામાં આજે વરસાદી સ્થિતિને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.આ સાથે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે જ્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં રહેશે યલો અને ઓરેન્જ એલર્ટ

આ સાથે જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">