નવસારી : ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો, જુઓ વીડિયો

નવસારી: બિલિમોરામાં ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીને બચાવવામાં તંત્રને નિષ્ફ્ળતા હાથ લાગી છે. ઘટનાના 20 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ દેખાઈ રહ્યો છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2024 | 1:41 PM

નવસારી: બિલિમોરામાં ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીને બચાવવામાં તંત્રને નિષ્ફ્ળતા હાથ લાગી છે. ઘટનાના 20 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ દેખાઈ રહ્યો છે.

વરસાદના પાણી ભરાઇ જતા બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઇ હતી. વખારીયા બંદર રોડ પાસે જીવનજ્યોત એપાર્ટમેન્ટ પાછળ ઘટના બની હતી જેમાં ગટર અને નાળા ખુલ્લા હોવાના કારણે દુર્ઘટના બની હતી.

બાળકીના ગટરમાં ગરકાવ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બિલિમોરા ન.પા.ની ફાયરની ટીમનું અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું જેમાં 20 કલાકની જહેમત બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Follow Us:
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ

અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video

જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video

સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો

જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video

ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી

અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ

બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત

ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી

ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી

g clip-path="url(#clip0_868_265)">