1 july 2024

ચોમાસામાં આ વસ્તુઓનું સેવન તમને નહીં થવા દે બીમાર, ઈમ્યુનિટી વધશે

Pic credit - Socialmedia

દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી દેશભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

Pic credit - Socialmedia

ત્યારે વરસાદની આ ભેજ વાળી ઋતુ  મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા, શરદી-ઉધરસ જેવી અનેક બીમારીઓને નોતરે છે

Pic credit - Socialmedia

તેથી, સ્વસ્થ રહેવા માટે બાળકોથી લઈને પુખ્ત વયના દરેક માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Pic credit - Socialmedia

જો તમે ચોમાસાની ઋતુમાં રોગોથી સુરક્ષિત રહેવા ઈમ્યુનિટિ જાળવી રાખવી જરુરી છે ત્યારે ઘરની આ વસ્તુ જ તેના માટે ફાયદાકાર છે

Pic credit - Socialmedia

આ વસ્તુઓનું સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને તમે બીમારીઓથી બચો છો

Pic credit - Socialmedia

હળદરનું સેવન કરો. રોજ રાત્રે સૂતા પહેલા હળદર સાથે નવશેકું દૂધ પીવું જોઈએ. આનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ થશે

Pic credit - Socialmedia

આદુમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે અને તે ઔષધિની જેમ કામ કરે છે. ચોમાસામાં આદુ વાળી ચા કે કોળો પીવો

Pic credit - Socialmedia

તુલસીના ચાર પાનને નવશેકા પાણી સાથે દરરોજ સવારે ખાલી પેટ લેવાથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

Pic credit - Socialmedia

આયુર્વેદમાં અશ્વગંધા ખૂબ જ શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. તેનુ સેવન કરવાથી વાયરલ બીમારીઓ દૂર રહે છે

Pic credit - Socialmedia

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં તજ પણ મદદરૂપ છે. તજના પાવડરને દૂધમાં ઉમેરીને લઈ શકાય 

Pic credit - Socialmedia