Surendranagar: સાંભળો! સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, બચકા ભરનાર શ્વાન સ્થાનિક નહોતો, બહારથી આવ્યો હતો એટલે… જુઓ Video
સુરેન્દ્રનગર નગર પાલિકાના પ્રમુખે વિચિત્ર દાવો કર્યો હતો. જે દાવો પણ સાંભળવા જેવો છે. પ્રમુખ જીજ્ઞા પંડ્યાએ TV9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, આ શ્વાન બહારથી જ આવ્યો હતો એ રોડ પર દોડવા જ લાગ્યો હતો સીધો. આ ખ્યાલ બહારની જ વાત હતી.
સુરેન્દ્રનગરમાં શ્વાનથી લોકો પરેશાન કરી દીધા છે. પાલિકા પાસે પણ શ્વાન પકડવા માટે કોઈ વ્યવસ્થા છે જ નથી. પરંતુ આ દરમિયાન સુરેન્દ્રનગર નગર પાલિકાના પ્રમુખે વિચિત્ર દાવો કર્યો હતો. જે દાવો પણ સાંભળવા જેવો છે. પ્રમુખ જીજ્ઞા પંડ્યાએ TV9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, આ શ્વાન બહારથી જ આવ્યો હતો એ રોડ પર દોડવા જ લાગ્યો હતો સીધો. આ ખ્યાલ બહારની જ વાત હતી.
આ પણ વાંચોઃ Aravalli: દારુની પાર્ટી માણનારા બે પોલીસ કર્મીને SP એ કર્યા સસ્પેન્ડ, TRBના 2 જવાનોને ફરજથી દૂર કર્યા
પાછળના 51 દિવસમાં 1243 કેસ ગાંધી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા હતા. આ આંકડાથી જ સુરેન્દ્રનગરમાં શ્વાનનો કેવો આતંક કેવો હશે એ વિચારી શકાય છે. હોસ્પિટલમાં 40 થી વધારે કેસ ડોગ બાઈટના નોંધાઈ રહ્યા છે. નગરપાલીકા દ્વારા પણ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનો રોષ પણ સામે આી રહ્યો છે. બીજી તરફ પાલિકા પ્રમુખ કહી રહ્યા છે કે, પાલિકાની ટીમ વોર્ડ દીઠ કામગીરી કરી રહી છે. જોકે હાલ તો પાલિકા પ્રમુખનો શ્વાન બહારનો હોવાનો દાવાની વાત ખૂબ જ ચર્ચાસ્પદ બની છે.