Surendranagar Video: રોડ, ગટર, પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત થતા સાંસદ સામે નોંધાવ્યો વિરોધ

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે હજુ તો ઉમેદવાર જાહેર નથી કર્યા. પરંતુ તે પહેલાં વર્તમાન સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સામે વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. જી હા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આવતા બાળા ગામના લોકોનો આરોપ છે કે સાંસદે પાંચ વર્ષમાં એક પણ વખત બાળા ગામની મુલાકાત નથી લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2024 | 2:56 PM

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે હજુ તો ઉમેદવાર જાહેર નથી કર્યા. પરંતુ તે પહેલાં વર્તમાન સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સામે વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. જી હા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આવતા બાળા ગામના લોકોનો આરોપ છે કે સાંસદે પાંચ વર્ષમાં એક પણ વખત બાળા ગામની મુલાકાત નથી લીધી.

ગામમાં રોડ, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે.અને એ કારણે જ ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનોનું કહેવું છે કે બાળા ગામ સુરેન્દ્રનગરથી માત્ર 5 કિલોમીટર દૂર છે. તેમ છતાં પાંચ વર્ષમાં એક પણ અહીં મુલાકાત લેવીની તકલીફ લીધી નથી. જોકે આ પહેલી વખતની વાત નથી.આ પહેલાં પણ કુંતલપુર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">