સુરત વીડિયો : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનામાં મૃતકઆંક 9 સુધી પહોંચ્યો, હજુ ઘણા કામદાર સારવાર હેઠળ
સુરત : સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ સાથે આગની ઘટનામાં મૃતકઆંક ચિંતાજનક સ્તર સુધી પહોંચી ગયો છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી વધુ એક કામદાર મૃત્યુ પામતા મૃતકઆંક 9 સુધી પહોંચ્યો છે.

9 દિવસ અગાઉ સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગ એટલઈ વિકરાળ હતી કે 7 કામદારોને શોધતા કલાકોનો સમય લાગ્યો હતો. આ તમામ કમભાગી મૃત્યુ પામ્યા હતા. સારવાર દરમિયાન આ સમયગાળામાં વધુ બે કામદાર અંતિમ શ્વાસ લેતા મૃતકઆંક 9 સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 7 મૃતકોની ઓળખ DNA દ્વારા કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : સુરત વીડિયો : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાના મૃતકોની 9 દિવસ બાદ ઓળખ થઈ, DNA રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપાયા
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો