AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : ગમે ત્યાં થુંકવાની ટેવ ભૂલી જજો, ત્રીજી આંખથી નજર રાખી મહાનગરપાલિકા દંડ ફટકારવાનુ શું કર્યું છે!  જુઓ વિડિઓ

સુરત : ગમે ત્યાં થુંકવાની ટેવ ભૂલી જજો, ત્રીજી આંખથી નજર રાખી મહાનગરપાલિકા દંડ ફટકારવાનુ શું કર્યું છે! જુઓ વિડિઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 8:19 AM
Share

સુરત : તમે જો સુરતમાં રહો છો. તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.  તમે વાહન લઈને રસ્તા પર નીકળો છો અને તમને ગમે ત્યાં થૂંકવાની આદત છે તો થઈ જજો સાવધાન... તમારી પર નજર રાખી રહેલી ત્રીજી આંખમાં કેદ થયા તો હવે મહાનગરપાલિકાએ દંડની વસૂલાત કરશે.

સુરત : તમે જો સુરતમાં રહો છો. તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.  તમે વાહન લઈને રસ્તા પર નીકળો છો અને તમને ગમે ત્યાં થૂંકવાની આદત છે તો થઈ જજો સાવધાન… તમારી પર નજર રાખી રહેલી ત્રીજી આંખમાં કેદ થયા તો હવે મહાનગરપાલિકાએ દંડની વસૂલાત કરશે.

જો જાહેર રસ્તાને થૂંકદાની સમજી ગમે ત્યાં મરજી પડે ત્યાં મારી દીધી પિચકારી તો હવે તે આદત ભારે પડશે. આવા ઘણા સુરતીલાલાઓ જે ત્રીજી નજરમાં કેદ થઈ ગયા છે. ગમેત્યાં થૂંકનારાઓ પર સુરત મહાનગરપાલિકાએ ચાંપતી નજર રાખી છે. જાહેર રસ્તા પર થૂંકવા પર મનાઈ છે. વર્ષ 2018થી શરૂ કરેલા આ નિયમનો ફરી વધુ કડક હાથે અમલ શરૂ કરાયો છે. શહેરમાં લગાવેલા 3300 CCTVથી નજર રખાઈ રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 21, 2023 08:17 AM
g clip-path="url(#clip0_868_265)">