સુરત: ડાયમંડ બુર્સને જલ્દી શરૂ કરવા પ્રયાસ શરૂ કરાયા, જુઓ વીડિયો
સુરત: ડાયમંડ બુર્સને જલ્દી ખોલવા માટે કમિટીના પ્રયાસ શરૂ કરાયા છે. જૂનમાં તારીખ નક્કી કરી એક સાથે ખોલવાના પ્રયાસ હાથ ધરાયા છે. ઉલ્લેખનીય છે કે ડાયમંડ બુર્સને વહેલી તકે ધમધમતું કરવા કમિટી મુંઝવણમાં છે.

મિનિબજાર, મહિધરપુરા, મુંબઇના વેપારી સાથે મીટિંગ કરાશે. 600 જેટલી ઓફિસ એક સાથે શરૂ થાય તેવા ખાસ પ્રયાસ શરૂ કરાયા છે. કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને હવે ભારતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ શરૂ થઈ ગઈ છે. 80 દાયકા સુધી પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી. આ સામે આ ખિતાબ હવે ગુજરાતના સુરતમાં બનેલી ઈમારતને મળ્યું છે.
Published on: Mar 30, 2024 09:06 AM
Latest Videos