surat : દિવાળી પર તમામ ઉદ્યોગ-ધંધામાં તેજીનો માહોલ, ધંધાદારીઓમાં ખુશાલીનો માહોલ

સુરતમાં ગત વર્ષે કોરોનાના કારણે હીરા ઉદ્યોગ સિવાય તમામ ઉદ્યોગોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હતો. કોરોનાની બીજી લહેરથી કાપડના વેપારીઓએ પ્રોડક્શન અટવાકવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 5:18 PM

સુરત શહેરમાં આ વર્ષે તમામ સેક્ટરને દિવાળી ફળી છે. એક જ મહિનામાં ટેક્સટાઈલ ઉદ્યોગને 16 હજાર કરોડ, જ્વેલરીમાં 500 કરોડ અને ઈલેક્ટ્રોનિક્સમાં 350 કરોડનો વકરો થયો છે. આ ઉપરાંત મીઠાઈ ઉદ્યોગ પણ આ વખતે 40 હજાર કરોડને પાર પહોંચ્યો છે. બીજી તરફ આ મહિનામાં સુરતમાં 32 હજાર બાઈક અને 14 હજાર કાર વેચાવાનો અંદાજ છે. સુરતમાં ગત વર્ષે કોરોનાના કારણે હીરા ઉદ્યોગ સિવાય તમામ ઉદ્યોગોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હતો. કોરોનાની બીજી લહેરથી કાપડના વેપારીઓએ પ્રોડક્શન અટવાકવ્યું હતું. બીજી તરફ કોરોનાના કારણે લોકોએ પણ ખરીદી કરવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત જ્વેલરી અને ઓટો મોબાઈલ સેક્ટરમાં પણ મંદીનો માહોલ હતો. જો કે, આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતાં લોકોએ પણ ધૂમ ખરીદી કરી છે. આ વખતે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સહિતના ક્ષેત્રોમાં લોકોએ વિવિધ સ્કીમનો લાભ ઉઠાવ્યો છે અને ઘરમાં નવી વસ્તુઓ વસાવી છે.

નોંધનીય છેેકે છેલ્લા બે વરસથી કોરોના મહામારીને કારણે તમામ ઉદ્યોગ અને ધંધાદારીઓનો ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ, આ વરસે દિવાળીમાં ધંધામાં રોનક જોવા મળી રહી છે. અને, બે વરસથી આર્થિક કટોકટીમાંથી લોકો બહાર આવી રહ્યાં છે. ત્યારે આશા રાખીએ કે આખું વરસ આ રીતે જ લોકોના ધંધા-રોજગાર ચાલતા રહે અને કોરોના મહામારીની ત્રીજી લહેર ન આવે. જેથી દેશની આર્થિક પ્રગતિમાં વૃદ્ધિ થાય.

આ પણ વાંચો : T20 World Cup માટે ટીમ ઈન્ડિયામાં અવગણના કરવામાં આવી છે, હવે 4 વિકેટ લઈને પોતાની યોગ્યતા જણાવી, ન્યુઝીલેન્ડ સિરીઝ પર નજર

Follow Us:
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">