Surat: કોર્પોરેશનની કામગીરી ફરી વિવાદમાં, સીડીના એક પગથિયા પાછળ કોર્પોરેશને 66 હજાર રૂપિયાનો કર્યો ખર્ચ, જુઓ Video

સુરત કોર્પોરેશનની કામગીરીને લઇ ફરી વિવાદ સામે આવ્યો છે. હવે કોર્પોરેશનની સ્ટીલની સીડી વિવાદોનું ઘર બની છે. કોર્પોરેશને 7.86 લાખ રૂપિયામાં એક સીડી બનાવી છે. જેને લઈ વિવાદ સર્જાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:49 PM

Surat: કોર્પોરેશનની કામગીરી ફરી વિવાદમાં આવી છે. ચોક બજાર વિસ્તારમાં કોર્પોરેશને બનાવેલી સ્ટીલની સીડીને લઇ વિવાદ થયો છે. સ્ટીલની સીડી બનાવવામાં મોટાપાયે કૌભાંડ થયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કારણ કે ચોક બજાર વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા પાસે કોર્પોરેશને જે સીડી બનાવી છે તેનો ખર્ચ લાખોનો દર્શાવવામાં આવ્યો છે. કોર્પોરેશને 7.86 લાખ રૂપિયાના ખર્ચે માત્ર એક જ સીડી બનાવી છે. એટલે કે સીડીના એક પગથિયા પાછળ કોર્પોરેશન 66 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેને લઈ ભારે વિવાદ થયો છે.

આ પણ વાંચો : 29 વર્ષીય રત્ન કલાકારે આપઘાત કરી જીવન ટુંકાવ્યુ, યુવક સતત તણાવમાં રહેતો હોવાની માહિતી

તંત્ર દ્વારા કોઈ કામગીરીમાં વધુ નાણાં ખર્ચવાની વાત આવે તે સમજી શકયા પરંતુ સુરતમાં તો તંત્ર દ્વારા બનાવેલી એક સ્ટીલની સીડી પછાળ 66 હજાર જેટલા માતબર રૂપિયા ખર્ચ્યા હોવાની વાત સામે આવતા વિવિયાદ થયો છે અને સીડી કામગીરી પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગાંધીજીની પ્રતિમાને આગેવાનો અને નેતાએ સુતરાંજલિ કરી શકે તે માટે સીડી બનાવવાની કામગીરી કોર્પોરેશન હાથ ધરી હતી. પરંતુ સીડીના ખર્ચને લઇ વિવાદ થતાં કામગીરી પર રોક લગાવવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">