સુરત બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર : સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં ક્લીન સીટી તરીકે બિરુદ મળ્યું, જુઓ વિડીયો
સુરત : ડાયમંડ સીટી , ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું છે. સુરત હવે ક્લીન સીટી તરીકે પણ ઓળખ હાંસલ કરી ચૂક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં ક્લીન સીટી તરીકે બિરુદ મળ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા મનપામાં ખુશીનો માહોલ છવાયો છે. પદાધિકારીઓએ સફાઇકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. મનપા વતીથી મ્યુ. કમિશનર અને મેયરે એવૉર્ડ સ્વીકાર્યો હતો.
આખરે સ્વચ્છતા કર્મીઓની મહેનત અંતે રંગ લાવી હતી અને સુરતનું ગૌરવ દેશભરમાં વધ્યું છે. સુરતીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહે બિરુદ અપાવ્યું હોવાનો અગ્રણીઓ મત વ્યક્ત કરી રહયા છે.
Published on: Jan 11, 2024 01:07 PM
Latest Videos
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો