સુરત : સ્વિમીંગ પુલમાં SMC કર્મચારીઓનો દારૂની મહેફીલ મામલે 5 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

સુરત : સ્વિમીંગ પુલમાં SMC કર્મચારીઓનો દારૂની મહેફીલનો વીડિયો વાયરલ થયા બાદ મામલાને લઈ ભારે ઉપપોહ મચ્યો છે. સરકારી બાબુઓની હરકત સામે પોલીસતંત્રે પણ લાલ આંખ કરી છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 23, 2024 | 10:18 AM

સુરત : સ્વિમીંગ પુલમાં SMC કર્મચારીઓનો દારૂની મહેફીલનો વીડિયો વાયરલ થયા બાદ મામલાને લઈ ભારે ઉપપોહ મચ્યો છે. સરકારી બાબુઓની હરકત સામે પોલીસતંત્રે પણ લાલ આંખ કરી છે.

વાયરલ વીડિયોના આધારે સિંગણપોર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધીય છે કે આ તમામ 5 લોકો SMCના સ્વિમિંગ પુલના ઈંન્સ્ટ્રક્ટર હોવાનું ખુલ્યું છે. સિંગણપોર પોલીસે પંકજ ગાંધી,તેજસ ખલાસી,પિનેશ સરંગ,અજય સેલર અને સંજય ભગવાગરની ધરપકડ કરી છે. આ ઉપરાંત મહેફિલ માટે દારૂની બોટલ લાવનાર ઇસમની પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત વીડિયો : 7 જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં ધમધમાટ જોવા મળશે

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ

વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી

બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">